જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન સાહેબની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ- ૧૨ કૉમર્સનાં ૩ શિક્ષકોની સાથે ૬૦ વિદ્યાર્થીઓ વ્યવસાય લક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક મુલાકાત માટે તારીખ:- ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ મધર ડેરી (અમુલ ડેરી) ભાટ ગાંધીનગર ખાતે ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્રક્રિયા સમજવામાં આવી હતી.
Total Visiters :1478 Total: 1378387