હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિ.માં સાયબર સિક્યુરિટી એન્ડ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વોલેન્ટીયર્સ જૈનમ શાહ, સન્ની મેસુરીયા, શ્રેયસ રાયબોલે દ્વારા સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જેમાં મોબાઈલનો અને ઈન્ટરનેટના માધ્યમનો વિદ્યાર્થીઓ વિવેકપૂર્વક ઉપયોગ કરે અને સાયબર બુલય્ગ, મિડીયા ફ્રોડ, ઈમેઈલ સર્ફિંગથી સુરક્ષા મેળવે તથા વિવિધ પ્રકારની લોભામણી જાહેરાતોથી બચી શકે અને સાયબરના ગુના બદલ થતા દંડની જોગવાઈ વિશે જાણી શકે.
Total Visiters :230 Total: 1378788