ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુધ્ધમાં 5000નાં મોત, 13000 ઘાયલ

Spread the love

ઈઝરાયેલના 1400 લોકોના મોત થયા છે અને 4400 લોકો ઘાયલ

તેલ અવીવ

પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેનો ટકરાવ 14મા દિવસમાં પ્રવેશ્યો છે અને આટલા દિવસોમાં બંને પક્ષના 5000 લોકો માર્યા ગયા છે.

પેલેસ્ટાઈનના શાસકોએ કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના 3540 નાગરિકો માર્યા ગયા છે અને 13000 લોકો ઘાયલ થયા છે.આ પૈકી સૌથી વધારે 3478 લોકોના મોત ગાઝા પટ્ટીમાં અને વેસ્ટ બેન્કમાં 62 લોકોના મોત થયા છે.

https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-8096200923666860&output=html&h=280&slotname=4992586231&adk=2616038896&adf=365078939&pi=t.ma~as.4992586231&w=828&fwrn=4&fwrnh=100&lmt=1697701399&rafmt=3&format=828×280&url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Finternational%2Fisrael-hamas-war-more-than-5000-people-killed-on-the-both-sides-as-war-entered-the-14th-day&fwr=0&rpe=1&resp_fmts=1&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTUuMC4wIiwieDg2IiwiIiwiMTE4LjAuNTk5My44OCIsW10sMCxudWxsLCI2NCIsW1siQ2hyb21pdW0iLCIxMTguMC41OTkzLjg4Il0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTE4LjAuNTk5My44OCJdLFsiTm90PUE_QnJhbmQiLCI5OS4wLjAuMCJdXSwwXQ..&dt=1697701384901&bpp=3&bdt=4368&idt=3&shv=r20231011&mjsv=m202310120101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D97762e7b3d7ec91e-223f1e8af0e400ba%3AT%3D1697693973%3ART%3D1697700818%3AS%3DALNI_Mazzy2NdELJlaALe57KWp_etK42-A&gpic=UID%3D00000c673f05e1f3%3AT%3D1697693973%3ART%3D1697700818%3AS%3DALNI_MaWMDoCZiNZJnGyPLcn1_EIopXQzA&prev_fmts=0x0&nras=1&correlator=4473446683921&frm=20&pv=1&ga_vid=595291025.1697694512&ga_sid=1697701382&ga_hid=1639454727&ga_fc=1&u_tz=330&u_his=1&u_h=1080&u_w=1920&u_ah=1032&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=324&ady=1351&biw=1903&bih=923&scr_x=0&scr_y=0&eid=44759876%2C44759927%2C44759837%2C44805112%2C44805533%2C44805680%2C44805921%2C44805933%2C31078297%2C31078890%2C31078663%2C31078665%2C31078668%2C31078670&oid=2&pvsid=1343068749194155&tmod=374196560&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C0%2C0%2C1920%2C923&vis=1&rsz=%7C%7CoeEbr%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&td=1&nt=1&ifi=9&uci=a!9&btvi=1&fsb=1&xpc=aa1XBGGgLb&p=https%3A//www.gujaratsamachar.com&dtd=14767 બીજી તરફ ઈઝરાયેલ સરકારે જેઆંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે ઈઝરાયેલના 1400 લોકોના મોત થયા છે અને 4400 લોકો ઘાયલ થયા છે.ઈઝરાયેલની સેનાએ બુધવારે ફરી એક વખત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા.

ઈઝરાયેલનુ કહેવુ છે કે, ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓના ઘણા આશ્રયસ્થાનો  નષ્ટ કરવામાં આવ્યા છે.તેની સાથે સાથે ટેન્ક વિરોધી મિસાઈલ લોન્ચિંગ જ્યાંથી થાય છે તે જગ્યા, વધારાનુ કમાન્ડ સેન્ટર, આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરંગો પણ તબાહ કરવામાં આવી છે.હમાસના 10 જેટલા આતંકવાદીઓ પણ આ હુમલામાં મોતને ભેટયા છે.

ગાઝા પટ્ટીમાં આવેલા રાફા વિસ્તારમાં આતંકી સંગઠન પોપ્યુલર રેઝિસન્ટસ કમિટિની ઈમારતને પણ ઈઝરાયેલા લડાકુ વિમાનોએ ટાર્ગેટ કરી હતી.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં દુનિયાભરમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એમ બંને પક્ષે દેખાવો થઈ રહ્યા છે.આ જંગને રોકવા માટે પણ માંગ ઉઠી રહી છે.દેખાવકારોનુ એક જૂથ તો  બુધવાર અમેરિકન સંસદમાં પ્રવેશી ગયુ હતુ અને તેમાં 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Total Visiters :82 Total: 1041465

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *