હીરામણી હાયર સકેન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પેપરમાાંર્થી કલાત્મક જ્વેલરી બનાવવાની સ્પર્ધાનુ આયોજન કરિામાાં આવ્યું. વિદ્યાર્થીઓએ ક્વીલીંગ ટેકનીકનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટીવ જ્વેલરી બનાવવામાં આવી હતી. સાથે સાથે જ્વેલરીને સુંદર રીતે શણગારીને પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.
આ માટે વિદ્યાર્થીઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કયો હતો.વિદ્યાર્થીઓમાાં રહલે સર્જનાત્મક
પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનુા આયોજન કરવામાાં આવ્યું. સ્પર્ધામાાં સુંદર કામ કરનાર વિદ્યાર્થીઓને વિજેતા જાહરે કરવામા આવ્યા હતા.
વિદ્યાર્થીઓના આ આનંદ, ઉમંગ અને ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમખુ
નરહરર અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન,
આચાર્યા નીતા શર્મા સહિત સ્ટાફે આનદંની લાગણી અનભુવી હતી.