ગુજરાત સ્ટેટ અન્ડર-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ના વિજેતા

Spread the love

ગુજરાત સ્ટેટ અન્ડર-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ (ઓપન એન્ડ ગર્લ્સ)સ્થળ ઃ તીર્થ ચેસ કલબ, સન હાઉસ, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ ખાતે 16-17 ડિસેમ્બરે. ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના દ્વારા 16-17 ડેસેમ્નાબરના રોજ તીર્થ ચેસ કલબ, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતુ. ટુર્નામેન્ટના આખરી પરિણામો નીચે મુજબ રહ્યા.

ઓપનઃ ગર્લ્સઃ
૧) મુકુંદ અગ્રવાલ – ૬ પોઈન્ટ ૧) આશીતા જૈન – ૬ પોઈન્ટ
૨) આરવ કુમાર – ૬ પોઈન્ટ ૨) હાન્યા શાહ – ૫ પોઈન્ટ
૩) તીર્થ પરમાર – ૬ પોઈન્ટ ૩) રુહાની રાજ અસુદાની – ૪.૫ પોઈન્ટ
૪) શુભ અથા – ૫.૫ પોઈન્ટ ૪) કામાક્ષી જાેષી – ૪ પોઈન્ટ
૫) પર્વ બી. ઠક્કર – ૫ પોઈન્ટ ૫) માહી મારવણીયા – ૪ પોઈન્ટ

વિજેતા પ્રથમ દસ ખેલાડીઓને (પ્રત્યેક કેટેગરીમાંથી) ટ્રોફી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. પ્રથમ બે શ્રેષ્ઠ ખેલાડીઓ (બન્ને કેટેગરીમાંથી) બિહાર ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

Total Visiters :241 Total: 1384518

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *