દહેજમાં ક્રેટા કાર માગનારા વરરાજા અને જાનનું સરઘસ કાઢવામાં આવ્યું

Spread the love

લગ્નના ખર્ચ પરત આપવામાં આવ્યા બાદ વરરાજા અને જાનને મુક્ત કરવામાં આવી


બુલંદશહેર
દહેજમાં ક્રેટા ન મળવાથી નારાજ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી. કન્યા પક્ષે વરરાજાને દહેજમાં બ્રેઝા કાર આપી હતી પરંતુ વરરાજા ક્રેટા કારની માંગ પર અડગ હતો. કન્યા પક્ષે લગ્નની આખી જાનને બંધક બનાવી લગ્નની જાનનો વીડિયો વાઈરલ કર્યો હતો. અંતે લગ્ન પાછળ ખર્ચેલા 17 લાખ 25 હજાર રૂપિયા પરત આપતા મામલો થાળે પડ્યો. 17.25 લાખમાંથી વર પક્ષે 12 લાખ 50 હજાર રોકડા પરત કર્યા અને કાર ગીરો મુકી અને બાકીની રકમ પરત ન આવે ત્યાં સુધી સોનાના દાગીના.પેમેન્ટ પેટે ચૂકવ્યા બાદ ગ્રામજનોએ વરરાજાને અને લગ્નની જાનને બંધનમાંથી મુક્ત કરવામાં આવી. ગાઝિયાબાદના મોદીનગર તાલુકાના કલછીના ગામથી અગોટાના બગવાલા ગામ સુધી લગ્નની જાનનું સરઘસ કાઢવામાં આવ્યું હતું..

Total Visiters :48 Total: 1041182

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *