કાર્તિક સહિતના સ્ટાર એક્ટર્સ-ડિરેક્ટર્સ ફૂટબોલ મેચ રમ્યા

જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી મૅચમાં ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ ફુટબૉલ રમતા જોવા મળ્યા

મુંબઈ

બૉલીવુડની સેલિબ્રિટીઝ સ્પોર્ટ્‍સમાં પણ ખાસ્સોએવો રસ ધરાવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે વિવિધ સ્પોર્ટ્‍સ રમવા માંડે છે. રવિવારે સેલિબ્રિટીઓએ ફુટબૉલ રમીને મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી મૅચમાં ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ ફુટબૉલ રમતા જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન આજે ફિલ્મોમાં ખૂબ ઍક્ટિવ છે. તે પણ ખૂબ જોશ સાથે ફુટબૉલ રમતો દેખાયો હતો. બીજી તરફ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળેલો જિમ સર્ભ પણ ફુટબૉલ રમ્યો હતો. સાથે જ ફિલ્મમેકર શૂજિત વિકી કૌશલ સ્ટ્રિક્ટ ડાયટનું પાલન કરતો હોવાથી તેના ફેવરિટ ફૂડથી દૂર રહે છે. તે હાલમાં ફિલ્મ ‘છાવા’નું શૂટિંગ કરી રહ્યો છે. એના માટે તેણે ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું હતું. કલાકારો પોતાની ફિલ્મના પાત્રમાં ઢળવા માટે તનતોડ મહેનત કરે છે. ઘણા સમય સુધી તેમને પોતાના ફેવરિટ ફૂડથી દૂર રહેવું પડે છે. એવામાં જ્યારે તેમને મનગમતી વાનગી ખાવા મળે તો તેમના ચહેરા પર અનોખો આનંદ જોવા મળે છે. આવું જ વિકી સાથે થયુ છે. પાણીપૂરી ખાતો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી, ‘ઘણા મહિનાઓ બાદ ચીટમીલની તક મળી છે તો પાણીપૂરી જરૂર ખાવી જોઈએ. રો દૂંગા મૈં આજ. લવ યુ.’

Total Visiters :191 Total: 1487885

By Admin

Leave a Reply