અમદાવાદ
અમદાવાદ જિ. રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે અંડર-7 (બોય અને ગર્લ્સ)ની પસંદગી માટેની સ્પર્ધા તારીખ: 18.5.2024 સ્થળઃ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે ન્યુ અમદાવાદ જિ. ચેસ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માત્ર અમદાવાદના ખેલાડીઓ માટે છે. ટુર્નામેન્ટ 18.5.2024 ના રોજ સવારે 9 કલાકે શરૂ થશે જેમાં દરેક કેટેગરીમાં (છોકરાઓ અને છોકરીઓ) ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફી આપવામાં આવશે જ્યારે તમામ સહભાગીઓને મેડલ આપવામાં આવશે. ટોચના બે વિજેતા અમદાવાદ જિલ્લાનું રાજ્ય ટુર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ કરશે. વધુ માહિતી માટે ભાવેશ પટેલ (મો.) 9426064702 નો સંપર્ક કરવો.
Total Visiters :220 Total: 1491592