હીરામણી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ આર્ટ અને ક્રાફ્ટ દ્વારા રંગબેરંગી ફરકડીઓ, તોરણો, ઢીંગલીઓ બનાવી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Total Visiters :86 Total: 1384517