હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી હતી.
Total Visiters :200 Total: 1384333