મમતા બેનર્જી કર્ણાટકમાં નવી સરકારના શપથ સમારોહમાં હાજર નહીં રહે

નવી દિલ્હીકર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી તેની જંગી જીત બાદ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ સાથે વિપક્ષી એકતાનું જોરદાર ઉદાહરણ પૂરું પાડવા માંગતી હતી. હવે આ કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસની આ યોજનાને ઝટકો…