મુંબઈમાં પાંચ દિવસમાં જૂનનો 95 ટકા કરત વધુ વરસાદ વરસ્યો

આવતા ચાર દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદવરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે મુંબઇ ૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ કરીને ૨૯,જૂને, શુક્રવારે તો…

બરાક ઓબામાના ઘર નજીકથી પકડાયેલા શખ્સ પાસેથી વિસ્ફોટકો-હથિયાર મળ્યા

આ વ્યક્તિની ઓળખ સિએટલના 37 વર્ષીય ટેલર ટેરેન્ટો તરીકે થઈ જે યુએસ કેપિટલ રાયટ્સમાં વોન્ટેડ છે વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી…

બાલાસોર ટ્રેન દુર્ઘટના સંદર્ભે દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજરની હકાલપટ્ટી

અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી બાલાસોર ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના…

પાકિસ્તાન દ્વારા યુપીના પોલીસ અધિકારીઓને હનિટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ લખનૌ પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના…

ટ્વીટરે એકાઉન્ટ વગરના લોકો માટે તેના વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધી

ટ્વીટ જોવા માટે પહેલા ટ્વીટર એકાઉન્ટ બનાવવું પડશે, ટ્વીટરનું આ પગલું પ્રતિકૂળ પણ હોઈ શકે છે કારણ કે સર્ચ એન્જિન એલ્ગોરિધમ્સ ટ્વીટર કન્ટેન્ટને નીચો ક્રમ આપી શકે છે વોશિંગ્ટન માઈક્રો-બ્લોગિંગ…

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, 11 ઓગસ્ટ સુધી ચાલશે

23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે, માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે નવી દિલ્હી સંસદનું ચોમાસુ સત્ર 20…

રાજ્યના છ તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, કુલ સરેરાશ વરસાદ 27.72 ટકા નોંધાયો

કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી વધુ 87.33 ટકા વરસાદ નોંધાયો, શુક્રવાર સુધીમાં ચોવિસ કલાકમાં 12નાં મોત, હજુ હળવાથી ભારે વરસાદની આગાહી અમદાવાદ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં…

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ પર આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ

2030 સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવી શકે, સાત ન્યાયાધીશોની બેન્ચે પાંચ વિરુધ્ધ બે મતથી આ ચુકાદો આપ્યો બ્રાઝિલ બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મોટો…

અંજાર, ગાંઘીધામ, રાપર -ભચાઉના વાહનોને જીજે-39 તરીકે નવી ઓળખ મળશે

પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કામ માટે જિલ્લામથક ભુજ સુધી ધક્કો હવે બચી જશે ગાંધીનગર અંજાર ગાંઘીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને હવેથી જીજે-39 તરીકે નવી ઓળખ મળશે.…

પરીણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સુવર્ણ મંદિરના દર્શન કર્યા

પરિણીતી અને રાઘવ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાની તૈયારીમાં, ઉદયપુરમાં લગ્ન કરે એવી શખ્યતા મુંબઈ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઇન્ડસ્ટ્રીનું સૌથી નવું કપલ છે. હાલમાં જ…

જાવા દ્વીપમાં 6.4ના ભૂકંપથી એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું

ભૂકંપના કારણે મધ્ય જાવા પ્રાંતના ક્ષેત્રમાં ફેલાયેલા સેંકડો ઘરો, કેટલાક કાર્યાલયો, સ્વાસ્થ્ય અને શિક્ષા સુવિધાઓને સામાન્ય નુકશાન થયું જકાર્તા ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ પર શુક્રવારે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.…

ક્યૂઆર કોડને સ્કેન કરીને વોટ્સએપ ચેટને એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે

મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા વ્હોટ્સએપના આ ફીચરની જાણકારી આપી નવી દિલ્હી તમે તમામ લોકો વોટ્સએપ નો ઉપયોગ કરતા હશો. વોટ્સએપ ની સાથે સૌથી મોટી મુશ્કેલી…

ભારતીય ખેલાડી શ્રેયાંક પાટીલ વેસ્ટઈન્ડિઝમાં મહિલા લિગમાં રમશે

યુવા ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટીલ મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં રમનારી પ્રથમ ખેલાડી બનશે, ડબલ્યુસીપીએલમાં ગુયાના એમેઝોન વોરિયર્સની ટીમે સામેલ કરી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ ખેલાડીઓની સાથે સાથે છેલ્લા…

ડોમિનોઝે ન્યુ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કર્યા

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અત્યાધુનિક ફૂડ પ્રોસેસિંગ પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી અમદાવાદ ભારતની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ (એનએસઇ, બીએસઇ: જ્યુબ્લફૂડ)એ આજે ગુજરાતમાં ન્યુ રાગી…

ભારતે એલોર્ડા કપ 2023માં પાંચ મેડલ સાથે અભિયાન પૂરું કર્યું

વિજય કુમાર, સુષ્મા, કીશમ, નીમા અને સુમિત બધાએ બ્રોન્ઝ મેળવ્યો નવી દિલ્હી ભારતે 2જી એલોર્ડા કપ 2023માં કુલ પાંચ મેડલ સાથે તેમના અભિયાનને સમાપ્ત કર્યું કારણ કે વિજય કુમાર, સુષ્મા,…

44 વર્ષીય જિજ્ઞેશે બીજા ક્રમના ખેલાડીને હરાવીને મેન્સ ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો

બિનક્રમંકિત હ્રિદાને મોખરાના ક્રમના સુજલને હરાવ્યો, અંડર-15ની ફાઇનલમાં પ્રવેશ ગાંધીધામ ઇડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં શનિવારનો દિવસ અપસેટથી ભરેલો રહ્યો હતો જેમાં 44 વર્ષના જિજ્ઞેશ…

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023

મહારાષ્ટ્રની WGM દિવ્યા દેશમુખ 2જા રાઉન્ડ પૂર્ણ થયા બાદ ટુર્નામેન્ટમાં આગળ છે ઉપરોક્ત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 30 જૂને રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે આર.ડી. ભટ્ટ (સચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી…

59મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપ-2023 ના વિજેતાઓનો ઇનામ વિતરણ સમારોહ

25M રેપિડ ફાયર પિસ્તોલ (ISSF) ઇવેન્ટમાં 59મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2023ના વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ 01.07.2023 ના રોજ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે યોજાયો હતો, મુખ્ય…