FC બાર્સેલોના વિ એથ્લેટિક ક્લબ: એક ઐતિહાસિક હરીફાઈ કે જેણે દરેક એક લાલિગા ઈએ સ્પોર્ટ્સ સીઝનમાં ભાગ લીધો છે

મોન્ટજુઇકમાં એસ્ટાડી ઓલિમ્પિકમાં આ સોમવારની હરીફાઈ આ બે ક્લબ વચ્ચેની 240મી સત્તાવાર બેઠક હશે. સ્પેનિશ ફૂટબોલમાં સૌથી ઐતિહાસિક મેચ-અપ્સમાંની એક આ મેચના દિવસે ફરીથી યોજાશે, કારણ કે FC બાર્સેલોના અને…

FanCode ફોર્મ્યુલા 1® સાથે મલ્ટિ-યર એક્સક્લુઝિવ બ્રોડકાસ્ટિંગ ડીલ પર હસ્તાક્ષર કર્યા

FanCode પ્રેક્ટિસ અને ક્વોલિફાઇંગ સત્રો, F1 સ્પ્રિન્ટ ઇવેન્ટ્સ અને ગ્રાન્ડ્સ પ્રિકસ સહિત ભારતમાં તમામ રેસ સપ્તાહાંતમાં સ્ટ્રીમિંગ ફોર્મ્યુલા 1® માટે વિશિષ્ટ પ્રસારણ ભાગીદાર બનશે.Formula 1® અને FanCode ભારતમાં ચાહકો માટે…

AJIO એ ઓલ સ્ટાર્સ સેલની જાહેરાત કરી; સેલ દરમિયાન

મેટ્રો સિવાયનાં શહેરોમાંથી વૃદ્ધિને પ્રીમિયમ બ્રાન્ડ્સ વેગ આપશે એવી ધારણા મુંબઈ ભારતનાં પ્રીમિયર ફેશન ઇ-ટેલર AJIOએ આજે એની ફ્લેગશિપ ઇવેન્ટ ‘ઓલ સ્ટાર્સ સેલ’ની જાહેરાત કરી હતી, જે એડિડાસ દ્વારા પાવર્ડ…

બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટૂંડા નિર્દોષ, અન્ય બેને આજીવન કેદ

30 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો અજમેર અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ…

છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં રાહુલ અને બુમરાહની વાપસી

વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ માટે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો, જયારે દેવદત્ત પડિક્કાલની ટીમમાં એન્ટ્રી થઇ ધર્મશાલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7…

નીલ વેગનરને ટીમમાં ન હોવા છતાં મેદાનમાં સબસ્ટિટ્યુટ તરીકે બોલાવી વિદાય અપાઈ

સાઉથ આફ્રિકામાં જન્મેલા વેગનરે ન્યૂઝીલેન્ડ માટે 64 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 37ની એવરેજથી 260 વિકેટ લીધી હતી વેલિંગ્ટન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી…

દિલ્હી તંત્રએ રેટ-હોલ માઈનર વકીલ હસનના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું

એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર…

દેશમાં એક કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવશે, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે નવી દિલ્હી 22 જાન્યુઆરી, 2024ના…

સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી, ગૌતમ અદાણી ગ્રુપના સાત શેર લીલા નિશાનમાં બંધ

તેજીવાળા શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા કન્ઝ્યુમર, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે મુંબઈ શેરબજાર ગુરુવારે 195 પોઈન્ટના વધારા સાથે સમાપ્ત થયું. બીએસઈ…

LALIGA EA સ્પોર્ટ્સમાં યુરોપ માટેની રેસ: ટોચ પર ત્રણ વિશાળ રમતો

આ સપ્તાહના અંતે LALIGA EA SPORTSમાં એક ‘સુપર’ મેચ ડે છે, જે આગામી સિઝનની યુરોપિયન સ્પર્ધાઓ માટે લાયકાતની દ્રષ્ટિએ નિર્ણાયક સાબિત થઈ શકે છે. સીઝનનો બે તૃતીયાંશ ભાગ હવે રમવામાં…

કરણ જોહરની ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA) ઓરી પર સહી કરે છે

આ ભાગીદારી DCA ના વર્તમાન રોસ્ટરમાં ઉમેરશે જેમાં જાહ્નવી કપૂર, સારા અલી ખાન, ટાઈગર શ્રોફ અને વધુનો સમાવેશ થાય છે મુંબઈ ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA), કરણ જોહર અને બંટી સજદેહ…

રાજસ્થાનમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે

આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ, પૂર્વ સૈનિક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવાયી નવી દિલ્હી રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની…

બિલ ગેટ્સ ડોલી ચાયવાલાની ચાની મજા લેતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું, લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે નાગપુર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ…

ભારતે થાઈલેન્ડનો બહિષ્કાર કર્યો, ડબલ્યુટીઓમાં ચર્ચાનો ઈનકાર

ભારત નિકાસ બજાર પર પ્રભુત્વ મેળવવા જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખરીદેલા ‘સબસિડીવાળા’ ચોખાનો ઉપયોગ કરી રહ્યો હોવાનો થાઈલેન્ડનો આક્ષેપ નવી દિલ્હી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં થાઈલેન્ડના રાજદૂત પિમચાનોક વોન્કોર્પોન પીટફિલ્ડની…

83 જાતીઓને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ એનસીબીસીએ ફગાવી

મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે, હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર…

દીપિકા પાદૂકોણ સપ્ટેમ્બર 2024માં માતા બનશે

બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા મુંબઈ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ…

મેદાનમાં ઘૂસી આવેલા શખ્સેને યુપીની સુકાની એલિસા હીલીએ ધકેલી મૂક્યો

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી મુંબઈ ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. સતત બે મેચ હાર્યા બાદ યુપી વોરિયર્સને ગઈકાલે…

ભાજપના 70-80 સાંસદોના પત્તા કપાઈ શકે છે

પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે, પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે નવી દિલ્હી ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા…

માનવ અધિકારનો ખરાબ રેકોર્ડ ધરાવનારા પાક.ને ટિપ્પણીનો હક નથીઃ ભારત

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ કર્યો વોશિંગ્ટન યુએનમાં ભારત પર પ્રશ્ન ઉઠાવી રહેલા પાકિસ્તાનને એકવાર ફરી જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતનું કહેવુ છે કે ખરાબ માનવાધિકાર…

એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર નહીં કરવો પડે

આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી વોશિંગ્ટન ઈલોન મસ્કે એક્સ (એક્સ) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઈસ અને વીડિયો કોલ કરી…