હિરામણી શાળાના ધો.12 કોમર્સનાં 3 શિક્ષકો અને 60 વિદ્યાર્થીઓએ અમુલ ડેરી ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી

જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન સાહેબની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ- ૧૨ કૉમર્સનાં ૩ શિક્ષકોની સાથે ૬૦ વિદ્યાર્થીઓ વ્યવસાય લક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે…

ઓરિએન્ટ ક્લબ ચેસ ટુર્નામેન્ટ

ઓરિએન્ટ ક્લબ ચેસ ટુર્નામેન્ટ U-9, U-11 અને વરિષ્ઠ (ઓપન અને ગર્લ્સ)તારીખ: 30.7.2023ના રોજ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ દ્વારા કરવામાં…

ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન 4: હરમીત, રોબલ્સની મદદથી ચેન્નાઈ લાયન્સને હરાવીને ગોવા ચેલેન્જર્સ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું

પુણે ગોવા ચેલેન્જર્સે શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંગે-બાલેવાડી ખાતે આયોજિત ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ચોથી સિઝન જીતી લીધી છે. ગોવાની ટીમે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ લાયન્સને 8-7થી હરાવ્યું…

લોકસભામાં બીજી ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શક્યતા

નિયમો અનુસાર વડાપ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાનો હોય છે, વિપક્ષ આ જ હેતુથી આ પ્રસ્તાવ લાવ્યા છે નવી દિલ્હીમણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જોર લગાડી રહ્યું છે.…

નાઈજરમાં બળવા સમર્થક પ્રદર્શનકારીઓનો ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો

કેટલાક પ્રદર્શનકારીઓએ ફ્રેન્ચ એમ્બેસી પાસે રશિયન અને નાઈજીરીયાના ધ્વજ લગાવ્યા, ફ્રાન્સ મુર્દાબાદ, પુતિન ઝિંદાબાદ અને રશિયા ઝિંદાબાદના નારા લગાવ્યા પેરિસનાઇજરમાં હજારો લોકોએ લશ્કરી બળવાને ટેકો આપનારા ફ્રાન્સના પ્રભાવ સામે પોતાનો…

યુપીના કેટલાક જિલ્લામાં દુષ્કાળ, કેટલાક જિલ્લામાં પૂરથી હાહાકાર

રાજ્યમાં ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા પર પડાવ નાખ્યા છે જ્યારે ઘણી જગ્યાએ ગ્રામજનો પલાયનની તૈયારી કરી રહ્યા છે લખનૌઆ વખતે મોસમનો મિજામ કંઈક વિચિત્ર નજર આવી રહ્યો છે.…

પ્રેમજાળમાં ફસાવી યુપીના યુવક સાથે વિદેશી યુવતીની 3.5 લાખની ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ દ્વારા બોરિસ જોન્સન નામની એક યુવતીના નામે યુવકને ફસાવવામાં આવ્યો લખનઉસીમા હૈદર અને અંજુની પ્રેમ કહાનીનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે લખનઉના એક યુવકને વિદેશમાં…

સ્ટાર્સ સાથે ચેરિટી શૉના નામે 9 કરોડની છેતરપિંડીમાં ત્રણની ધરપકડ

નવેમ્બર 2022માં આ લેભાગુઓએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ચેરિટી શોનું આયોજન કરવાના નામે લોકોને ફસાવ્યા લખનૌયુપી એસટીએફે ત્રણ બદમાશોની ધરપકડ કરી છે જેમણે ફિલ્મ સ્ટાર્સ અને…

ચાર વર્ષ બાદ જેટ એરવેઝને ઓપરેટર સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું

ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો નવી દિલ્હીજેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ દ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી…

છ વર્ષમાં 27,426 કરોડની જીએસટીની ચોરી, રિકવરી માત્ર 922 કરોડ

મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશનના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ નવી દિલ્હીગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના 6 વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં 5,070 જેટલાં છેતરપિંડીના કેસ પકડી…

ભારતની માથાદીઠ આવક 2030 સુધીમાં 4000 ડોલર પર પહોંચશે

છેલ્લા 20 વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં ઝડપથી વધારો, 2001માં તે 460 ડોલર હતી, જે વધીને 2011માં 1,413 ડોલર અને 2021માં 2,150 ડોલર થઇ નવી દિલ્હીભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન…

ભારતીય ફૂટબોલર ચિંગલેન્સાનાનું ઘર નષ્ટ, પરિવારનો બાચાવ

આ દુ:ખદ ઘટના બની ત્યારે ચિંગલેન્સના હૈદરાબાદ એફસી ટીમ સાથે કેરળના કોઝિકોડમાં હતો ઈમ્ફાલમણિપુર લગભગ 3 મહિનાથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મૈતેઈ બે સમુદાયો વચ્ચે મોટા…

રેમી લ્યુસિડીનું 68માં માળેથી પડી જતાં મોત થયું

રેમી હોંગકોંગમાં આવેલી એક રહેણાંક ઈમારત પર ચઢ્યો હતો વોશિંગ્ટનગગનચુંબી ઈમારતો પર ચઢી જઈને સેલ્ફી લેવા અને વીડિયોગ્રાફી કરવા માટે પ્રસિદ્ધ એવા રેમી લ્યુસિડીને લઈને એક આઘાતજનક અહેવાલ આવ્યા છે.…

કાશ્મીરના અરનિયામાં બીએસએફના ગોળીબારમાં એક આતંકી ઠાર

મોડી રાતે બીએસએફના ઓપરેશન બાદ સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુજમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે બીએસએફના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ…

ઉત્તરાખંડમાં ડૉક્ટર દંપતીને ત્યાંથી 11 લાખ ચોરનારી નોકરાણી જબ્બે

દંપતીના ઘરમાંથી 2022થી પૈસા ગાયબ થવા લાગ્યા. રકમ બહુ મોટી ન હતી, તેથી તેમણે વધુ ધ્યાન આપ્યું નહીં, અંતે મહિલા કેમેરામાં ઝડપાઈ હલ્દવાનીઉત્તરાખંડના હલ્દવાનીમાં પોલીસે ચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ…

અલવરમાં બે સગીર સગી બહેનો પર ગેંગરેપ થયો

પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો અલવરરાજસ્થાનમાં મહિલાઓ સાથે અત્યાચાર યથાવત છે. હવે અલવરમાં બે સગીર સગી બહેનો સાથે કથિત રીતે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિત છોકરીઓ…

ઈન્ડિયા- કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથીઃ યોગી

દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે, હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથીઃ યુપીના મુખ્યપ્રધાન લખનઉઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા…

સીમા-સચિનના ઘરને પોલીસને ઘેરો-પરિવારને ખાવાનાં ફાંફા

સીમાના સસરા નેત્રપાલ મીણાનું કહેવું છે કે, પોલીસને કારણે ઘરના લોકો બહાર જઈ શકતા નથી નોઈડાપોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનની સરહદ પાર કરનાર ગ્રેટર નોઈડાની રહેવાસી સીમા હૈદરની યુપી એટીએસની…

નગ્ન ક્લિપિંગ્સની ધમકી આપી 1.11 કરોડ ખંખેરી લીધા

યુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને ફેક પ્રોફાઈલ ધરાવતી મહિલાએ મિત્રતા કરીને ફસાવ્યો બેંગલુરુયુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને મેટ્રિમોનિયલ સાઈટ પર એક મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડી ગયું હતું. મહિલાએ…

સેટ પર ભેદભાવ, પીવાનું પાણી માગતા પણ બીક લાગતીઃ જેનિફર

‘પ્રોડક્શન ટીમ અમારા કપડા ધોતી નહોતી અને અમારે એ જ કપડા સતત 20 દિવસ સુધી પહેરવા પડતા હતાઃ અભિનેત્રીના આક્ષેપ મુંબઈ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આશરે 15 વર્ષ સુધી ‘રોશનભાભી’નો…