દેશમાં સૌથી વધુ ઘૂળિયા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

સંશોધકોએ માહિતી એકત્ર કરવા માટે દેશભરના 1,352 આરટીઓથી વાહન રજિસ્ટ્રેશન ડેટાનું એનાલિસિસ કર્યું નવી દિલ્હીદિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ કોઈનાથી છુપાયેલું નથી રહ્યું. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં સૌથી…

દ.આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાની વાપસીના સંકેત

રવિન્દ્ર જાડેજા કમરમાં ખેંચાણના કારણે પ્રથમ ટેસ્ટ રમી શક્યો નહતો ડરબનભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી શરમજનક…

મુસાફરોની સુરક્ષા માટે રેલવે સ્ટેશનો પર પેનિક બટન લગાવાશે

પેનિક સ્વિચ બટન લગાવવા માટે હાલમાં કુલ 117 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે નવી દિલ્હીભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી…

રામ માત્ર હિંદુઓના નહીં, સમગ્ર વિશ્વના છેઃ ફારૂક અબ્દુલ્લાહ

ભગવાન રામે ભાઈચારાનો સંદેશ આપતા તેમણે એકબીજાને પ્રેમ અને મદદ કરવાની વાત કરી, તેમમે ક્યારેય કોઈને પછાડવાની વાત નથી કરી નવી દિલ્હીઅયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને…

શિક્ષકને નિવૃત્તી બાદ પણ પગાર ન ચૂકવાતાં સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા

સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું અમેઠીકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના 3 દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે…

ઈડીએ હેમંત સોરેનને પૂછપરછ માટે તેમની ઈચ્છાના સ્થળ, સમય જણાવવા કહ્યું

આ મામલે ઈડી ઝારખંડના મુક્યમંત્રીને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે નવી દિલ્હીજમીન કૌભાંડ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે ઈડીએ છેલ્લી નોટિસ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય…

ભારતમાં કેન્સર માટેની પ્રથમ સીરપ તૈયાર કરાઈ

ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સરની શોધ, બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે નવી દિલ્હીભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે…

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલને ત્રીજી વખત ઈડીના સમન્સ

ઈડીના આ સમન્સ ગેરકાયદે અને રાજકીય રીતે પ્રેરિત છે, મેં મારું આખું જીવન ઈમાનદારી અને પારદર્શકતા સાથે વિતાવ્યું હોવાની કેજરીવાલની કેફિયત નવી દિલ્હીલોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. તમામ પક્ષો…

દ.આફ્રિકાએ ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલ સામે કેસ કર્યો

ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોનો નરસંહાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો તેલ અવીવઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો દુનિયાના ઘણા દેશો વિરોધ કરીને યુધ્ધ વિરામની માંગ કરી રહ્યા છે.જોકે દક્ષિણ આફ્રિકા…

શારદામંદિરના જિર્ણોધ્ધાર માટે ભારતને મદદ કરવા કમિટિની આજીજી

પાકિસ્તાની સેના અહીંથી પોતાનુ કોફી હાઉસ નહીં હટાવે તો અમે એલઓસી સુધી માર્ચ કરવાની અને એલઓસી ક્રોસ કરવાનુ પણ આહવાન કરીશુઃ રવિન્દ્ર પંડિતા નવી દિલ્હીપાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખો પર…

દમાસ્કસ એરપોર્ટ પર હુમલામાં 11 અધિકારીનાં મોત

આ હુમલો થયો ત્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર પોતાના ટોચના અધિકારીઓને મળવા માટે એરપોર્ટ પર ગયા હતા દમાસ્કસસીરિયાની રાજધાની દમાસ્કસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના…

સાઉદીના ફૂટબોલ ખેલાડીઓને તેમના હીરોની ટીશર્ટ ન પહેરવા દેવાતા મેચ રદ

વોર્મ મેચ દરમિયાન આધુનિક તૂર્કિયેના સ્થાપક મુસ્તફા કમાલ અતાર્તુકની તસવીર છાપેલી ટી શર્ટ પહેરવાની ઈચ્છા હતી રિયાધસાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગઈકાલે ગલતાસરાય અને ફેનરબાહસ વચ્ચે રમાનાર તૂર્કીશ સુપર કપની ફાઈનલ…

છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં 403 ભારતીય છાત્રોનાં મોત

આ વિદ્યાર્થીઓના મોત પાછળ કુદરતી કારણો, દુર્ઘટનાઓ સહિતના વિવિધ પરિબળો જવાબદાર ઓટાવાલાખો ભારતીય વિદ્યાર્થીઓ દુનિયાના જુદા જુદા દેશોમાં અભ્યાસ કરે છે અને આ પૈકી કેનેડામાં 2018 બાદ સૌથી વધારે ભારતીય…

ગણતરીની દિવસોમાં મંગળ પર પહોંચી શકાય એવું રોકેટ બનશે

ન્યૂક્લિયર રોકેથી ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહના મિશનમાં એસ્ટ્રોનોટ્સને પાછા આવવામાં તકલીફ નહીં પડે, ઈંધણની પણ ચિંતા નહીં હોય નવી દિલ્હીઈસરો હવે પરમાણુ ઈંધણથી સંચાલિત થતાં રોકેટ પર કામ કરી…

રશિયાનું વિમાન ભૂલથી થીજેલી નદી પર લેન્ડ થયું

પોલર એરલાઈન્સનું વિમાન એએન-24 યાકુટિયા ક્ષેત્રમાં જિર્યંકા નજીક કોલિમા નદી પર લેન્ડ થયું મોસ્કોરશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઇ છે. ખરેખર તો 30 મુસાફરો સાથેના એક વિમાનને પાયલટે રન-વે…

યુએસ જવા 40 લાખથી લઈને 1.25 કરોડ રૂપિયામાં ડીલ કર્યાનો ખુલાસો

અત્યાર સુધી સીઆઈડીને 6 એજન્ટ્સ વિશે પણ માહિતી મળી છે, તમામ યાત્રીઓની પુછપરછ બાદ સીઆઇડી આ એજન્ટો સામે સકંજો કસશે અમદાવાદરોમાનિયાની લેજન્ડ એરલાઈન્સ કંપનીના વિમાન એરબસ એ-340ને માનવ તસ્કરીની શંકામાં…

22 જાન્યુઆરીએ દેશવાસીઓને ઘરમાં શ્રી રામના દીવા પ્રગટાવવા મોદીની અપીલ

મોદીએ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશન, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અયોધ્યારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

ગેમિંગ એપથી ભારતના બાળકોને ટાર્ગેટ કરતું ચીન

ભારત સરકાર ચીનની કંપનીઓ પર સતત નજર રાખી રહી છે અને સરકારે ચીનની ઘણી મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે નવી દિલ્હીચીન ભારતને પછાડવા અનેક પ્રકારના હથકંડા અપનાવતું રહે છે…

મૃત જાહેર કરાયેલી મહિલા એમ્બ્યુલન્સમાં બેસી ગઈ અને પાણી માગ્યું

મહિલાને તેના ગામ લાવી દેવાઈ, હવે મહિલાની તબિયત ઠીક છે, મૃત જાહેર મહિલાના જીવિત થવા પર તેમને જોવા માટે ગામના લોકોની ભીડ ઉમટી લખનૌઆને કુદરતનો ચમત્કાર કહો કે ડોક્ટરોની બેદરકારી.…

ભારતમાં છેલ્લા ચોવિસ કલાકમાં કોરોનાના 743 નવા કેસ

શુક્રવારે કોરોનાથી દેશમાં સાત લોકોનાં મોત, જેમાં કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને તમિલનાડુ તથા છત્તીસગઠમાં 1-1 મોત થયું નવી દિલ્હીસમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એક વખત ઉથલો માર્યો…