વિજય કુમાર એલોર્ડા કપ 2023ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

કીશમ, નીમા અને સુમિત બ્રોન્ઝ સાથે સાઇન ઇન કરે છે નવી દિલ્હી નિર્ધારિત, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને, મુકદ્દમા વિજય કુમારે સખત મહેનતથી મેળવેલ વિજય નોંધાવ્યો અને શુક્રવારે કઝાકિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલા…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

મુંબઈ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્ત રીતે ઈન્સ્યોરન્સ સોલ્યુશન ‘iShield’ લોન્ચ કર્યું છે, જે ગ્રાહકોને આરોગ્ય અને જીવન વીમો બંને પ્રદાન કરશે. iShield ગ્રાહકોને તબીબી…

શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલેઃ સંજય રાઉત

વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપા સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી મુંબઈ દેવેન્દ્ર ફડણવીસના શરદ પવાર વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય બયાનબાજી તેજ…

યુપીમાં બેકાબૂ બોલેરો પાર્ક ટ્રક સાથે ટકરાતા છનાં મોત

ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાંદા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમા બેકાબૂ બોલેરો એક…

યુએસે તોડેલા ચીનના બલૂનમાં ગુપ્ત માહિતી નહતી

અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો, પેન્ટાગોને સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ ચાઈનીઝ બલૂન જાસૂસી માટે હતું કે નહીં વોશિંગ્ટન આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂનને લઈને…

મણિપુરમાં સતત ગોળીબારમાં બે લોકોનાં મોત થયા

અન્ય પાંચ ઘાયલ થયા, ઘટના બાદ વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા ઈમ્ફાલ મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી…

બિહારમાં વીજળી પડતાં આઠ લોકોનાં મોત થયા

મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ પટના પટના સહિત સમગ્ર બિહારમાં ગુરૂવારે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ વરસાદ કહેર બનીને વરસ્યો હતો. રાજ્યમાં…

2027 સુધીમાં સ્વીડનમાં સંપૂર્ણ લાકડાથી બનેલું શહેર હશે

સંપૂર્ણપણે લાકડાનું શહેર બનાવવા પાછળ ડેનિશ સ્ટુડિયો હેનિંગ લાર્સન અને સ્વીડિશ ફર્મ વ્હાઈટ આર્કિટેક્ટરનો આઈડિયા છે સ્ટોકહોમ આપણે સૌએ વિશ્વમાં લાકડાની ગગનચુંબી ઈમારતો વિશે સાંભળ્યુ છે પરંતુ શું તમે કલ્પના…

વર્લ્ડકપ માટેના સાત સ્ટેડિયમ્સને સુધારવા 50-50 કરોડ અપાશે

આ લિસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સથી લઈને લખનઉના અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમનો સમાવેશ થાય છે નવી દિલ્હી વનડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં…

સરકાર ચોમાસુ સત્રમાં સંસદમાં  યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે

યુનિફોર્મ સિવિલ કોડ કાયદા સાથે સંબંધિત બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય નવી દિલ્હી દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા…

સહમતિ સાથે સબંધની વય મર્યાદા ઘટાડવા હાઈકોર્ટની અપીલ

ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની અપીલ કરી ગ્વાલિયર દેશમાં પરસ્પર સહમતિથી સંબંધ બનાવવાની કાયદેસર ઉંમર 18 વર્ષ છે, પરંતુ આ વચ્ચે…

શોર્ટ હિન્દી ફિલ્મ ગીદ્ધ ઓસ્કાર માટે ક્વોલિફાય

‘ગીદ્ધ’ સમાજને અરીસો બતાવે છે અને નિષ્પક્ષ રૂપથી ઘણી કઠોર વાસ્તવિકતાઓ વિશે વાત કરે છે જેના પર મોટાભાગના લોકો આંખ આડા કાન કરી લેતા હોય છે મુંબઈ બોલીવુડના દમદાર અને…

ડિબ્રુગઢ જેલમાં અમૃતપાલસિંહ સાથીઓ સાથે ભૂખ હડતાળ પર

જેલમાં સારું ભોજન આપવામાં નથી આવતું. તેમજ તેમને ડિબ્રુગઢ જેલમાંથી ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી જેના કારણે તેઓ ભૂખ હડતાળ પર બેઠા છે અમૃતસર ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ…

અમેરિકામાં સુપ્રીમકોર્ટનો યુનિવર્સિટી એડમિશનમાં જાતિવાદ પર પ્રતિબંધ

આ નિર્ણયથી આફ્રિકી-અમેરિકનો અને અન્ય લઘુમતીઓને શિક્ષણની તકો પૂરી પાડવામાં ઘણી મદદ મળશે વોશિંગ્ટન અમેરિકામાં સુપ્રીમકોર્ટે યુનિવર્સિટી એડમિશનમાં જાતિવાદ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનાથી દાયકાઓથી ચાલી આવતી સકારાત્મક ભેદભાવ…

શેરબજારમાં બુલેટ તેજી, સેન્સેક્સ 803 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું રોકાણ જાળવી રાખવા અને અન્ય કારણોસર શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે મુંબઈ સ્થાનિક શેરબજારમાં તેજી શુક્રવારે સતત ત્રીજા સત્રમાં ચાલુ રહી હતી અને બેન્ચમાર્ક સૂચકાંકો…

ખાટુશ્યામ મંદિરમાં ફાટેલા જીન્સ, પાફ પેન્ટ, સ્કર્ટ  પહેરીને દર્શન પર પ્રતિબંધ

મંદિર કમિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ટૂંકા કપડા જેવા કે, હાફ પેન્ટ, બરમુડા, મીની સ્કટ અને નાઈટ શૂટ પહેરીને આવનારા શ્રદ્ધાળુ ભગવાનના દર્શન બહારથી જ કરે હાપુડ ઉત્તર પ્રદેશના…

એશિયન કબ્ડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતે ઈરાનને હરાવી આઠમી વખત ટાઈટલ જીત્યું

ભારતે ફાઇનલમાં ઈરાનને 42-32થી હરાવ્યું, આ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે પ્રથમ હાફમાં 23-11થી પ્રભુત્વ જમાવ્યું હતું બુસાન ભારતીય કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું છે. ભારતીય કબડ્ડી ટીમે…

ફાર્મા લેબના રિએક્ટરમાં જબરદસ્ત વિસ્ફોટ થતાં બે લોકોનાં મોત

ચાર લોકો ખરાબ રીતે દાઝી ગયા, આગ ઓલવવા અને ત્યાં એકઠા થયેલા ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ નજીક અનાકપલ્લી જિલ્લાના સેઝમાં સાહિત્ય ફાર્મા લેબના રિએક્ટરમાં જબરદસ્ત વિસ્ફોટ થયો છે.…

ટ્વીટરમાં ડાઉનલોડ વીડિયોનો ઓપ્શન ઉમેરવામાં આવ્યો

હવે ટ્વિટર યુઝર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ અને સાઈટની મદદ વગર સીધા પ્લેટફોર્મ પર વીડિયો ડાઉનલોડ કરી શકશે વોશિંગ્ટન માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા બહાર પાડી છે.…

એચડીએફસી બેન્ક-હાઈસિંગ ડેવલપમેન્ટ કોર્પનું મર્જર, વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની બેન્ક

આજથી મર્જર અમલમાં, બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે, જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે નવી…