પાંચ વિકેટ બાદ શમીએ બોલિંગ કોચ પારસ મહામ્બ્રે તરફ ઈશારો કર્યો

ઘટનાનો ખુલાસો કરનારા શુભમન ગિલે શમીએ બોલિંગ કોચ તરફ ઈશારો શા માટે કર્યો તેનું કારણ જણાવ્યું ન હતું મુંબઈમોહમ્મદ શમીએ ગઈકાલે ઘાતક બોલિંગ કરતા શ્રીલંકાની ટીમ 55 રન પર જ…