Special
- દેશની અનેક ઈમારતો હવે ઈતિહાસ બની ગઈ છેમોટા ભાગની ઈમારતો જર્જરિત થતા અથવા તો કોઈક દુર્ધટનાને લીધે તૂટી-તોડી પડાઈ છે ભારતમાં જે ઈમારતો તોડી પાડવામાં આવી એમાંની ત્રણ નવી દિલ્હી અને નોઈડાની છે નવી દિલ્હી કોઈ વસ્તુ વર્તમાનમાં આપણી સામે નથી હોતી ત્યારે તે યાદોમાં પરિવર્તિત થઈ જાય છે. અમે ભારતની કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ… Read more: દેશની અનેક ઈમારતો હવે ઈતિહાસ બની ગઈ છે
- વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છેઃ પરમાત્માનંદ સરસ્વતીજીરાજકોટમાં રૂ. 300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ આકાર લેશે અમદાવાદ રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે “માતૃદેવો ભવ પિતૃદેવો ભવ”ની ભાવના ચરિતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ… Read more: વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છેઃ પરમાત્માનંદ સરસ્વતીજી
- નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ- ઉજ્જવળ ભવિષ્ય માટેઈશા અંબાણી પિરામલની પરિકલ્પના આધારિત સ્કૂલનો શુભારંભમુંબઈ આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ (NMAJS) અને નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ અર્લી ઈયર્સ કેમ્પસનો (NMAJS EYC) સમાવેશ થાય છે. આનાથી મુંબઈ શહેરમાં નવતર અને ભવિષ્યલક્ષી શૈક્ષણિક અનુભૂતિનો સૂર્યોદય થયો છે. આશરે 3 લાખ ચોરસ ફીટના બાંધકામ ક્ષેત્રફળમાં ફેલાયેલી, NMAJSમાં પ્રાથમિક… Read more: નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ- ઉજ્જવળ ભવિષ્ય માટેઈશા અંબાણી પિરામલની પરિકલ્પના આધારિત સ્કૂલનો શુભારંભ
- મિરાજ ગ્રુપ 1 કરોડ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધઉદયપુર, નાથદ્વારા મિરાજ ગ્રુપે આજે એક મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં 1 કરોડ વૃક્ષો વાવવાનું વચન આપ્યું હતું. આ પહેલનો હેતુ વૃક્ષ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે ગ્રીન કવર વધારવાનો છે. કંપનીએ લીમડો, અમલતાસ, પીપલ, ઉમર અને ગુલમહોર જેવા 5 કરોડ… Read more: મિરાજ ગ્રુપ 1 કરોડ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ
- અમદાવાદના ક્યોર સાઈટ લેસર સેન્ટરમાં હવે AI સંચાલિત સિસ્ટમ સાથે લેસરથી આંખની સર્જરી થશેક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) હસ્તગત કરવામાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં પાંચમું છે સિલ્ક એલિટા લેસર મશીન તેના વર્ગમાં ટોચ પર છે અમદાવાદ અમદાવાદ સ્થિત ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) રીફ્રેક્ટિવ લેસર સર્જરીના ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC એ વિશ્વનું એકમાત્ર લેસર આઈ સેન્ટર છે, જે વિશ્વના શ્રેષ્ઠ… Read more: અમદાવાદના ક્યોર સાઈટ લેસર સેન્ટરમાં હવે AI સંચાલિત સિસ્ટમ સાથે લેસરથી આંખની સર્જરી થશે
- પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર પાંચ વિવિધ શ્રેણીના સાહિત્યકારોને બે-બે લાખની શુભેચ્છા અમદાવાદ પારસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદ ખાતે પારસ ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’ યોજાયો હતો. જે આ વર્ષે પારસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ આવૃત્તિ છે. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય… Read more: પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણ
- જાણીતા પત્રકાર-કટાર લેખક ભવેન કચ્છીને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડગુજરાત સમાચારના પત્રકાર અને કટાર લેખક ભવેન કચ્છીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર અને નોર્થ અમેરિકન ઈન્ડિયનના ઉપક્રમે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં ઉદાહરણિય પ્રદાન આપનારી વ્યક્તિ વિશેષ તરીકે ગુજરાત ગૌરવ રચ્ન પુરસ્કાર એનાયત કરાયો હતો. અમદાવાદના મેયર પ્તિભા જૈન, શિવાનંદ આશ્રમના વડા સ્વામી પરમાત્મનંદ, ભૂતપૂર્વ ઈન્ફોર્મેશન કમિશનર ઉદય માહુરકરએ આ… Read more: જાણીતા પત્રકાર-કટાર લેખક ભવેન કચ્છીને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ
- રિલાયન્સ ફાઉન્ડેશનની સીમાચિહ્ન અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં વિચારો, ક્રિયાઓ અને પ્લે-આધારિત શિક્ષણનો સંગમ શોધાયો· મુંબઈમાં બે દિવસીય ‘બિલ્ડિંગ ફલોરિશિંગ ફ્યુચર્સ’ કોન્ફરન્સમાં 200 થી વધુ પ્રેક્ટિશનરો ભેગા થયા, અનુભવો શેર કર્યા અને બાળપણના સારા પરિણામો માટે પગલાં સૂચવ્યા મુંબઈ અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ECCE) સ્પેક્ટ્રમમાં ફેલાયેલા જાહેર અને ખાનગી પ્રેક્ટિશનરોની એક સીમાચિહ્ન સભા, રિલાયન્સ ફાઉન્ડેશનની બિલ્ડીંગ ફલોરીશિંગ ફ્યુચર્સ કોન્ફરન્સમાં આંતરદૃષ્ટિ શેર કરવા અને… Read more: રિલાયન્સ ફાઉન્ડેશનની સીમાચિહ્ન અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં વિચારો, ક્રિયાઓ અને પ્લે-આધારિત શિક્ષણનો સંગમ શોધાયો
- અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ· જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે. · જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી અજબગજબની ઘટના આવતી ૨૨ એપ્રિલના રોજ બનવા જઈ રહી… Read more: અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ
- અમદાવાદની વિદ્યાર્થીની જૈમિન શાહ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ટોપ-10માંઅમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં ટોપ-10 માં સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી સેન્ટર ફોર આર્ટ સંસ્થામાં કલાગુરુ વિશ્વનાથ પંચાલના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવે છે . Total Visiters :309 Total: 1491607
- 2024માં હવામાનની ગંભીર ઘટનાઓ-કુદરતી આફતો આવશેઆ વાત સાચી પણ સાબિત થઈ રહી છે, અભ્યાસ દર્શાવે છે કે ટોચના તાપમાનમાં વધારો થયો છે બલ્ગેરિયા બલ્ગેરિયાના રહસ્યમય બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. અંધ બાબા વેંગાએ 85 વર્ષની વયે 1996 માં તેમના મૃત્યુ પહેલા 2024 માટે ઘણા દાવા કર્યા હતા. આમાંના કેટલાક સત્ય થઈ… Read more: 2024માં હવામાનની ગંભીર ઘટનાઓ-કુદરતી આફતો આવશે
- વિશ્વના સૌથી વૃદ્ધ જુઆનનું 114 વર્ષની વયે નિધનફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુકે સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી કારાકાસ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર 114 વર્ષ હતી. જુઆન વિસેન્ટ પેરેઝ મોરા વેનેઝુએલાના રહેવાસી હતા.… Read more: વિશ્વના સૌથી વૃદ્ધ જુઆનનું 114 વર્ષની વયે નિધન
- NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્યદિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું! એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું! અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે… Read more: NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય
- નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યુંઅદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે મુંબઈ માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઘણી પ્રથમ ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી… Read more: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યું
- પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયોલંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા લંડન જો તમે ‘હેરી પોટર’ ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ જ હશે, કે જેમાં રોનાલ્ડ વેસ્લીને તેની માતાએ પાર્સલ દ્વારા મોકલાવ્યો હતો. આ એક એવો ઝભ્ભો છે કે તેને પહેરનાર… Read more: પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયો
- ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમેભારતના રાજ્યોમાં મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે, અફઘાનિસ્તાનના લોકોનું ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય… Read more: ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમે
- આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણુંવેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી ન્યૂયોર્ક વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરુષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના અહેવાલમાં જણાવાયું છે કે… Read more: આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણું
- વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમેપોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે ન્યૂયોર્ક ભારતમાં મીઠાઇઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઇઓમાં ભારતની રસ મલાઇ બીજા ક્રમે આવી છે. જયારે પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી… Read more: વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે
- પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયુંદરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે, પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે જોધપુર દેશની આઈઆઈટી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનેકવાર અવનવી શોધો કરતા રહે છે જેના ભરપૂર વખાણ પણ થાય છે. હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) જોધપુરના વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી છે. આઈઆઈટી જોધપુરના… Read more: પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયું
- ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છેઅંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ વોશિંગ્ટન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુરુ ગ્રહ પર ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતા આ સ્થળની તસ્વીર એક તોફાનની છે જે પૃથ્વી કરતા… Read more: ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે
- યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યાદિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો કીવ યુક્રેનના એક યુવકે પોતાની તાકાતથી એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેના અદ્ભુત પરાક્રમથી લોકો દંગ રહી ગયા છે. દિમિત્રો હ્રુન્સકી… Read more: યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા
- કોરોના મહામારીને લીધે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડોધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી નવી દિલ્હી આનંદ ફિલ્મનો એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે. “જિંદગી બડી હોની ચાહિયે, જહાંપનાહ, લંબી નહીં”. તેમનો અંદાજો દાર્શનિક હતો પરંતુ વાસ્તવિકતા પર નજર કરીએ તો આજે દુનિયામાં લોકો પહેલા કરતા લાંબુ જીવે છે. લગભગ 73 વર્ષ સુધી. પરંતુ કોરોના… Read more: કોરોના મહામારીને લીધે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો
- એઆઈના કારણે વીજસંકટ સર્જાઈ શકે છેએઆઈ ચેટટૂલ ચેટજીપીટી દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝર્સની ડેઈલી રીક્વેસ્ટ પર થઈ રહ્યો છે નવી દિલ્હી વિશ્વના ઘણા દેશોમાં વીજળીની કટોકટી છે અને ઉનાળાની ઋતુમાં આ સંકટ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભારતમાં પણ આપણને વારંવાર વીજળીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે… Read more: એઆઈના કારણે વીજસંકટ સર્જાઈ શકે છે
- સીરમ ઈન્સ્ટીટ્યૂટ મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશેવિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપનીએ આ રસી માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી નવી દિલ્હી વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના વેક્સિન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કંપનીએ તેની ઉત્પાદન… Read more: સીરમ ઈન્સ્ટીટ્યૂટ મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે
- બિજનોરના તેજપાલસિંહે 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલસિંહે ક્લાર્ક તરીકે દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીજ લિમિટેડમાં નોકરીમાં જોડાયા હતા બિજનોર એક બાજુ વિશ્વમાં અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની વાત થઈ રહી છે, તો અહીં ઉત્તરપ્રદેશના બિજનોરમાં નિવાસી તેજપાલસિંહે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે. તેઓ રવિવારે પણ ઓફિસ આવતા હતાં.… Read more: બિજનોરના તેજપાલસિંહે 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી
- ઘરકામ કરતી 23 વર્ષની લક્ષ્મી રાઠોડ ધો.10 બોર્ડની પરીક્ષા આપશેલક્ષ્મી તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે સુરત 23 વર્ષીય લક્ષ્મી રાઠોડ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાની તબીયત બગડતા તેમને કામકાજ બંધ કરવું પડ્યું હતું. જેથી પરિવારને આર્થિક ટેકો કરવા માટે લક્ષ્મીએ ભણવાનું છોડીને… Read more: ઘરકામ કરતી 23 વર્ષની લક્ષ્મી રાઠોડ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે
- વોટ્સએપનું થર્ડ-પાર્ટી ચેટ્સ સપોર્ટ ફીચર, યુઝર અન્ય એપ્સ પર ચેટ-મેસેજ મોકલી શકશેવોટ્સએપના નવા ફીચર્સ આવ્યા બાદ યુઝરને ઈન્ફો સ્ક્રીન નામનો નવો વિકલ્પ મળશે નવી દિલ્હી વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ વોટ્સએપ હવે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વોટ્સએપ પર એક ક્લિકથી નાના-મોટા કામ કરી શકે છે. જેના… Read more: વોટ્સએપનું થર્ડ-પાર્ટી ચેટ્સ સપોર્ટ ફીચર, યુઝર અન્ય એપ્સ પર ચેટ-મેસેજ મોકલી શકશે
- દરેક વ્યક્તિ એઆઈની મદદથી પ્રોગ્રામર હશેઃ જેનસેન હુઆંગપ્રોગ્રામિંગ માટે કોડિંગ શિખવાની જરૂર નહીં પડે, હાલમાં એઆઇ લિગલ બાર પરીક્ષા પાસ કરી શકે છે પણ તેને ખાસ પ્રકારની પરીક્ષામાં તકલીફ પડી રહી છે નવી દિલ્હી વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપનએઇની ચેટજીપીટીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો… Read more: દરેક વ્યક્તિ એઆઈની મદદથી પ્રોગ્રામર હશેઃ જેનસેન હુઆંગ
- દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવ્યુંઆ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે, તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઊંચું હશે, જોખમ અત્યંત ઓછું હશે નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) મંડી અને પલક્કડે દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવાની જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ… Read more: દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવ્યું
- સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજનઆશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો… Read more: સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન
- એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર નહીં કરવો પડેઆ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી વોશિંગ્ટન ઈલોન મસ્કે એક્સ (એક્સ) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઈસ અને વીડિયો કોલ કરી શકશે. ખાસ વાત એ છે કે એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે નહીં. આ સેવાનો… Read more: એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર નહીં કરવો પડે
- આત્યંતિક હવામાનની ઘટનાઓમાં વર્ષમાં 3,287 લોકોના, 1.24 લાખ પ્રાણીઓના મોત થયાઆત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ, પૂર આવવું, વાદળ ફાટવું, વીજળી પડવી, લૂ તેમજ તેમજ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે નવી દિલ્હી જળવાયું પરિવર્તનની વિપરિત અસર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે, જેના પગલે વિશ્વમાં આત્યંતિક આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે. ભારતની… Read more: આત્યંતિક હવામાનની ઘટનાઓમાં વર્ષમાં 3,287 લોકોના, 1.24 લાખ પ્રાણીઓના મોત થયા
- ભારતના ઈતિહાસમાં પહેલી વાર સમલૈંગિકને ફાંસીની સજા ફટકારાઈ24 વર્ષના સમલૈંગિકે 2021માં મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આ બિભત્સ ઘટનાને અંજામ આપ્યો હતો મુંબઈ ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈની સેશન કોર્ટે ત્રણ મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવી છે. ન્યાયાધીશ અદિતિ કદમે આ ચુકાદો સંભળાવ્યો… Read more: ભારતના ઈતિહાસમાં પહેલી વાર સમલૈંગિકને ફાંસીની સજા ફટકારાઈ
- કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાનકોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું નવી દિલ્હી કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડયો હોવાનું એક અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. ધ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-સીએમસી- વેલ્લોર દ્વારા 207… Read more: કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાન
- રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરીશ્રી અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા… Read more: રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરી
- એઆઈથી તમારું નિધન ક્યારે થશે એ પણ જાણી શકાશેનેચર કોમ્પ્યુટેશનલ સાયન્સનાં જર્નલમાં માહિતી આપવામાં આવી નવી દિલ્હી તમને જાણીને આશ્ચર્ય થશે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઈ હવે તમોને તમારૂં નિધન કયા દિવસે થશે તે પણ દર્શાવશે. તમે તે સાંભળી ચોંકી જશો પરંતુ તે સત્ય છે. એઆઈનો ઉપયોગ ડેથ કેલક્યુલેટર બનાવવામાં પણ થઇ શકે તેમ છે. લોકો આથી ચોંકી તો… Read more: એઆઈથી તમારું નિધન ક્યારે થશે એ પણ જાણી શકાશે
- ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે રોટોકોપ્ટરનો પ્રયોગ કરશેનાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરે ત્રણ વર્ષમાં મંગળના વાતાવરણમાં 72 ફૂટની ઊંચાઈએ 72 વખત ઉડીને આ રાતા ગ્રહના વાતાવરણ વિશે અભ્યાસ કર્યો નવી દિલ્હી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) હવે તેના ભાવિ માર્સ મિશન-2માં નવા અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો કરવાના તૈયારી કરી રહ્યું છે. ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે પહેલી જ… Read more: ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે રોટોકોપ્ટરનો પ્રયોગ કરશે
- કેન્સરના દર્દીઓ માટે એઈમ્સે એઆઈ આધારિત ફોન એપ લોન્ચ કરીએઆઈ કેન્સરની સારવારમાં ડોકટરોની જગ્યા લેશે નહીં, પરંતુ તેમને કેન્સરના દર્દીઓની સારવારમાં મદદ કરશે નવી દિલ્હી કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી એઈમ્સ એ એક સ્માર્ટ ફોન એપ્લિકેશન – ઉપચાર લોન્ચ કરી છે. આ એઆઈ આધારિત હેલ્થ કેર એપ છે. આ ખાસ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (એઈમ્સ) દ્વારા… Read more: કેન્સરના દર્દીઓ માટે એઈમ્સે એઆઈ આધારિત ફોન એપ લોન્ચ કરી
- યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીંવોટ્સએપમાં આવનારું આ નવું ફીચર સ્નેપચેટ અને પેમેન્ટ એપ્સ પેટીએમ અને ગુગલ પે ની જેવું છે નવી દિલ્હી વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાથી પોતાના યૂઝર્સની સેફ્ટીને લઈને સતત આકરા પગલા ઉઠાવી રહ્યુ છે. વ્હોટ્સએપે તાજેતરમાં જ ફેક ન્યૂઝ, ડીપફેક્સ અને એઆઈ-જનરેટેડ ખોટી માહિતીને રોકવા માટે હેલ્પલાઈન લોન્ચ કરવાની જાણકારી આપી હતી… Read more: યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીં
- નાસાએ નવા જન્મતા તારાની રંગીન ઈમેજ લીધીહબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું હતું વોશિંગ્ટન/ મુંબઇ : અનંત, અફાટ, અગોચર અંતરિક્ષનાં આશ્ચર્યોનો અને રહસ્યોનો એક પછી એક તાગ મળી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.)ના સહિયારા હબલ સ્પેસ… Read more: નાસાએ નવા જન્મતા તારાની રંગીન ઈમેજ લીધી
- ટ્રેન ઊભી રખાવવા દયાલપુરાના લોકો રોજ ટિકિટ ખરીદી મુસાફરી નથી કરતામુખ્ય રેલવે લાઇન પર કોઈ સ્ટેશન છે, તો ત્યાં દરરોજ ઓછામાં ઓછી 50 ટિકિટ વેચાવી જોઈએ એવો નિયમ છે પ્રયાગરાજ ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. આ લાઈફલાઈન મારફતે દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તમે ટિકિટ વિના મુસાફરી વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે… Read more: ટ્રેન ઊભી રખાવવા દયાલપુરાના લોકો રોજ ટિકિટ ખરીદી મુસાફરી નથી કરતા
- 2024માં રશિયામાં કેન્સરની વેક્સિન અંગેની બાબા વેંગાની આગાહી સાચી પડીરશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન બનાવવા જઈ રહ્યા છે, વૈજ્ઞાનિકો આની ખૂબ નજીક છે, આ વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે નવી દિલ્હી સાચી અને સચોટ ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર દુનિયાભરના લોકોની નજર હોય છે. તેમની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેમણે વર્ષ 2024 માટે… Read more: 2024માં રશિયામાં કેન્સરની વેક્સિન અંગેની બાબા વેંગાની આગાહી સાચી પડી
- રિલાયન્સ ફાઉન્ડેશનની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી, પાંચ લાખથી વધુ યુવાઓના જીવન સુધરશે· આગામી ત્રણ વર્ષમાં, 500,000 યુવાઓને આ ભાગીદારીની અસરરૂપે લાભ થશે · આ ભાગીદારી દ્વારા ભાવિ પેઢીમાં કૌશલ્યો વિકસાવવા અત્યાધુનિક કોર્સ તૈયાર કરાશે નવી દિલ્હી રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NSDC) 500,000 ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા કોર્સની રચના કરવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી થકી એડટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પર્યાવરણની જાળવણી, પોલિસી એનાલિસિસ તથા બીજા ઘણા… Read more: રિલાયન્સ ફાઉન્ડેશનની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી, પાંચ લાખથી વધુ યુવાઓના જીવન સુધરશે
- જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે ભારતે યુએસને પછાડ્યુંભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો નવી દિલ્હી જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની બાબતમાં ભારતે અમેરિકા સહિત અનેક દેશોને પછાડીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. એટલુ જ નહીં 75 વર્ષોમાં પહેલી… Read more: જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે ભારતે યુએસને પછાડ્યું
- એઆઈ ગરીબી ઘટાડવામાં મદદરૂપ થાય એવી 77 ટકા ભારતીયને આશા82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું જીવન બદલી દેશે નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ગરીબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. 77 ટકા ભારતીય આ અંગે આશાવાદી છે. એટલુ જ નહીં 82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને… Read more: એઆઈ ગરીબી ઘટાડવામાં મદદરૂપ થાય એવી 77 ટકા ભારતીયને આશા
- લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચરકંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લિંક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે નવી દિલ્હી આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત વ્હોટ્સએપ છે. તેમજ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી… Read more: લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચર
- બલિયામાં છોકરીઓએ વર વગર જ લગ્ન કરી લીધા568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી, છોકરીઓએ પોતાને જ હાર પણ પહેરાવતી જોવા મળી રહી છે બલિયા ઉત્તર પ્રદેશના બલિયા ગામમાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી થઈ છે. અહીં સેંકડો છોકરીઓએ વર વગર જ લગ્ન કર્યા… Read more: બલિયામાં છોકરીઓએ વર વગર જ લગ્ન કરી લીધા
- મહારાષ્ટ્રમાં એઆઈની મદદથી શાકભાજીનું ઉત્પાદનઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શેરડીની સાથે સાથે બારામતી જિલ્લામાં ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ કરવામાં… Read more: મહારાષ્ટ્રમાં એઆઈની મદદથી શાકભાજીનું ઉત્પાદન
- છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદજાપાની વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોથી જાણ થઈ કે છોડ આ હવાઈ સંકેતને કેવી રીતે મેળવે છે અને તેના પર રિએક્ટ કરે છે ટોક્યોજાપાનના વૈજ્ઞાનિકોની એક ટીમે અવિશ્વસનીય શોધ કરી છે. જેમાં છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. સાયન્સ એલર્ટ અનુસાર છોડ એરબોર્ન કમ્પાઉન્ડનો એક જાળથી… Read more: છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ
- Protected: File-16-01-2024This content is password protected.
Total Visiters :1324 Total: 1491607