અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટ મળી

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટમા ઉદ્યોગપતિઓની બેઠક મળી જેને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ…

અમિત શાહના સમર્થનમાં કલોલમાં પાટીદાર સંવાદ સંમેલન યોજાયું

ગાંધીનગર લોકસભા ચુંટણી ૨૦૨૪ અંર્તગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં કલોલ ખાતે યોજાયેલ પાટીદાર સંવાદ સંમેલનમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા…

કોંગ્રેસના 45થી વધુ હોદ્દેદાર, 500 સમર્થકો ભાજપમાં જોડાયા

ભાજપમાં જોડાયેલ તમામ આગેવાનોએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી ગાંધીનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વથી તેમજ ભારતીય જનતા પાર્ટીની વિકાસ…

ખાલી કમળ ઊભું રાખશો તો પણ જીતાડવાની ખાતરીઃ ખુમાણ

રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, સમર્થનની વાત અર્ધસત્ય હોવાનો કાઠી નેતાનો દાવો રાજકોટ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલા…

કાઠી સમાજ રાજ્યમાં 5 જેટલી બેઠક પર અસર કરી શકે છે

કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી, રાજકોટ- સુરેન્દ્રનગર બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે ગાંધીનગર રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની…

વડોદરા કેટલાક વિસ્તારમાં ભાજપના પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા

વડોદરાના માંજલપુરમાં લોકોએ સ્થાનિક ઉમેદવાર સામે વિરોધ ન હોવા છતાં રુપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા વાણીવિલાસ ક્યારેક ખૂબ ભારે પડે છે. મહાભારતનું એક કારણ કૌરવો માટે બોલાયેલું એક અવળ…

વડોદરામાં પ્રચારમાં ભાજપના કાર્યકર્તાની જૂથબંધી સામે આવી

તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરાયો વડોદરા લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓની જૂથબંધી વોર્ડ કક્ષાએ પણ બહાર આવી રહી…

મહિલા મતદાતાઓમાં જાગૃતી માટે પંચ વિવિધ કાર્યક્રમ યોજશે

મહિલા મતદારોના ઘેર આમંત્રણ પત્ર પાઠવવા સહિત મહિલાઓ અચૂક મતદાન કરે તે માટેના ઉપાયો કરાશે ગાંધીનગર ગુજરાતમાં 13 હજાર મતદાન મથકોમાં મહિલાઓએ ઓછું મતદાન કર્યું છે, જ્યારે વડોદરા જિલ્લાના ત્રીસ…

સુરતમાં વેપારી સાથે ઠગાઈ કેસમાં કાપડ દલાલના આગોતરા ફગાવાયા

આરોપી કાપડ દલાલ વિરુધ્ધ પ્રથમ દર્શીય કેસની તપાસ ચાલુ હોઈ કોર્ટનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરુરીનું તારણ સુરત સુરતના ૫૦ જેટલા ટેક્સટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૃ.5.89 કરોડના કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો…

MS યુનિ.ની હોસ્ટેલ કેન્ટિનના સંચાલક પર 3 છાત્રોનો હુમલો

ત્રણ યુવકોએ કેન્ટીનમાં આવી કોલ્ડ ડ્રિન્ક તેમજ નાસ્તાના પૈસાના મુદ્દે બોલાચાલી કરી સંચાલકને માર માર્યો વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર શુક્રવારની મોડી રાત્રે ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા…

ગોત્રીમાં હનીટ્રેપ કેસમાં યુવતી-બે નકલી પોલીસ સામે ફરિયાદ

મસાજના નામે યુવતીએ મેડિકલ ઓફિસરને ફસાવીને કપડાં ઊતરાવી લીધા, 10 લાખની માગણી કરી વડોદરા વડોદરાના ગોત્રી વિસ્તારમાં હની ટ્રેપનો શિકાર બનેલા મેડિકલ ઓફિસરે આખરે પત્નીને વિશ્વાસમાં લઈ ગોત્રી પોલીસ સ્ટેશનને…

ભૂજ-ભચાઉ હાઈવે પર જીપને અકસ્માતમાં ચાર લોકોનાં મોત

સાત જણાને ઈજા, માધાપર ગામે બાપા દયાળુનગરમાં રહેતો પરિવાર દ્વારકા અને સોમનાથ દર્શન માટે ગયો હતો ભુજ ભુજ-ભચાઉ હાઇવે પર શુક્રવારે વહેલી સવારે પધૃધર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં…

SOUમાં લેસર શૉ-નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે 7.30 કલાકે અને નર્મદા આરતી 8.15 કલાકે યોજાશે રાજપીપળા ગુજરાતીઓના હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટા ફેરફાર કરાયા છે. હાલ…

કોંગ્રેસ આજે રાજ્યના બાકી ચાર ઉમેદવાર જાહેર કરે એવી શક્યતા

રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જેમાં મહેસાણા, રાજકોટ, અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે અમદાવાદ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.…

રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહા સંમેલન,16મીએ ભાજપની મહાસભા

16મી એપ્રિલે રાજકોટના રેસકૉર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે જેની તડામાર તૈયારીઓ શરૂ અમદાવાદ રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની…

રાજ્યના કેટલાક સ્થળે હળવા વરસાદી ઝાપટાંની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશનથી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને…

નહેરુનગરની સોસાયટીમાં કાર ચાલકે નાના બાળકને કચડ્યો

કાર ચાલક કારને ખસેડતો હતો ત્યારે વોચમેનનું બાળક ગાડી પાસે આવતાં અજાણતાં બાળક કાર નીચે આવી ગયું અમદાવાદ અમદવાદમાં ફરી એક વાર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના…

મથુરા-વારાણસી માટે અ’વાદથી દાનાપુર સ્પેશિયલ ટ્રેન દોડવાશે

મુસાફરો રેલવેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ટ્રેનનું ટાઈમટેબલ જોઈ શકે છે અમદાવાદ અમદાવાદ-દાનાપુર સમર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી દોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે રેલવે દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.…

પરશોત્તમ રુપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચૂંદડી ચઢાવી

રાજકોટના પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને…

રુપાલા સામે સૌરાષ્ટ્રથી લઈને દાહોદ સુધી વિરોધનો વંટોળ

ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.…