- બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપોફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે, એવું પણ કોર્ટનું સુચન તિરુવનંતપુરમમંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું કે, જો માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા… Read more: બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપો
- આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોતમૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બેંગલુરૂ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને લીધે મોત નીપજ્યું છે. આ મામલે ખુદ આઈઆઈએમ બેંગ્લુરુ દ્વારા… Read more: આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોત
- વોટ્સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ કરાયુંવોટ્સએપ યુઝર્સ તેમના વોટ્સએપ કોન્ટેક્ટને 60 સેકન્ડ સુધીના વીડિયો મોકલી શકશે નવી દિલ્હીલોકપ્રિય મેસેન્જિંગ એપ વોટ્સએપનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એક મોટા યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા ફીચર્સ અંગે અપડેટ્સ મળતા રહે છે. વોટ્સએપના એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું અપડેટ આવી રહ્યું છે. વોટ્સએપ અપડેટ વિશે… Read more: વોટ્સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ કરાયું
Total Visiters :489 Total: 627871