ISL 2023-24: મોહન બાગાન સુપર જાયન્ટની ટક્કર પહેલા ચેન્નાઈના મુખ્ય કોચ કોયલને લાગે છે કે અમારી પાસે હજુ પણ ટોપ-6ની વાસ્તવિક તક છે

કોલકાતા ચાલી રહેલી ઇન્ડિયન સુપર લીગ (ISL) 2023-24 તેના અંતિમ તબક્કામાં છે અને પ્લેઓફ માટેની દોડ તીવ્ર બની છે, સાત ટીમો હજુ પણ બાકીના બે સ્થાનો માટે સંઘર્ષમાં છે. ચેન્નાઇયિન…

બે પૂર્વ વડાપ્રધાન સહિત ચાર વિભૂતિયોને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન

રાષ્ટ્રપતિ આજે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને ભારત રત્ન એનાયત કરશે નવી દિલ્હી ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત…

ભાજપમાંથી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતનું રાજીનામું

રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવત અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ટિકિટને…

વૈંકટેશ અય્યરે IPL સિઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી

કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેણે 30 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી બેંગલુરૂ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં…

દિલ્હીના પરિવહન મંત્રીને પણ લીકર પોલીસી કાંડમાં સમન્સ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ…

સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષે નિધન થયું

ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા, હાર્ટએટકથી મોત થયું ચેન્નાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ…

કોહલી અને ગંભીર એક બીજાને ગળે મળ્યા, વિવાદનો અંત

કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટને ગળે લગાવ્યો અને આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ બેંગલુરૂ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચાલી રહેલા વિવાદનો ગઈકાલે સાંજે અંત આવ્યો હતો.…

રાહુલ ગાંધીને સામે ભાજપે 242 કેસવાળા ઉમેદવારને ઉતાર્યો

કાનૂની જરૂરિયાતો મુજબ, કે. સુરેન્દ્રને તાજેતરમાં પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી નવી દિલ્હી ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર કે. સુરેન્દ્રનને…

પશ્ચિમ બંગાળમાં ટીએમસી-ભાજપ વચ્ચે કાર્ટૂન યુદ્ધ

તૃણમૂલે એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન અને બંગાળ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા કોલકાતા લોકસભા ચૂંટણીને લઈને બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે…

સિંધુ ભવનઃ 15000 ચો. યાર્ડના પ્લોટનો 450 કરોડમાં સોદો

સોદો ફાઈનલ થઈ ગયો છે અને ડેવલપરે ચાર બેઝમેન્ટ લેવલ સાથે 27 માળની ઈમારતની યોજના બનાવી અમદાવાદ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. અહીં જમીનોના ભાવ…

કેનેડામાં દ.એશિયન પિત્ઝા ડિલિવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર

એક શખ્સ ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ, અપશબ્દો બોલે છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી ટોરેન્ટો કેનેડાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા…

ઝારખંડના પૂર્વ સીએમ સામે ઈડી ચાર્જશીટ દાખલ કરી

એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે, હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી રાંચી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ…

માનહાનિના કેસમાં કૉંગ્રેસના નેતાઓને અદાલતનું સમન્સ

રાહુલ ગાંધીને 1 જૂને હાજર થવાનો નિર્દેશ, સિદ્ધારમૈયા અને શિવકુમારને 29 એપ્રિલે હાજર થવા માટે સમન્સ બેંગલૂરુ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ…

આચારસંહિતાની જાહેરાત બાદ પંચને 79,000 ફરિયાદ મળી

આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરાયું અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની…

પૂર્વ કેન્દ્રીયમંત્રીનાં પૂત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય…

વડોદરામાં ડૉ. હેમાંગ જોશી સામે પણ પક્ષમાં જ વિરોધ

રંજન ભટ્ટના સ્થાને ટિકિટ મેળવનારા જોશી સામે યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો વડોદરા લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો…

કોંગ્રેસ પાસેથી આવકવેરા ખાતાએ 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા

રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષ 2018-19માં આવકવેરા છૂટ ગુમાવી દીધી હતી, એપ્રિલ 2019માં સર્ચ ઓપરેશનમાં બાબત સામે આવી હતી નવી દિલ્હી આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા…

બનાસકાંઠા બેઠક પર ફરી ઉમેદવાર બદલવાની શક્યતા

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નેતાઓની ત્રણ કલાક બેઠક ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર નામ જાહેર…

ઓડિશાના બીજેડીના સાંસદ અનુભવ મહાંતિનું રાજીનામું

ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળને મોટો ઝટકો ભૂવનેશ્વર લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે. આ સૌની વચ્ચે…

યુએસ કોમિક્સે ભારતીય ક્રૂની મજાક કરતું કાર્ટૂન બનાવ્યું

આ કાર્ટૂન ‘એક્સ’ પર શેર કરાયું છે, જેનો ભારતીયો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે બાલ્ટિમોર બાલ્ટીમોરમાં ‘ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ’ સાથે માલવાહક જહાજ ‘ડાલી’ ટકરાતા તે ધરાશાયી થઈ ગયો…