નોર્થ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલના સુરક્ષિત ચાર્જ માટે ચાર્જ લાગશે

ઉત્તર મધ્ય રેલ્વે પ્રથમ તબક્કામાં 22 કિઓસ્ક મશીનો સ્થાપિત કરશે, મોબાઇલ ચાર્જ કરવા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે નવી દિલ્હીઅત્યાર સુધી રેલવે સ્ટેશન પર મુસાફરો તેમના મોબાઈલ ફોન ફ્રીમાં ચાર્જ…

પ્રયાગરાજના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં 2025નો કુંભ પડકારજનક

ગત કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે 48 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે નવી દિલ્હીરેલવે મંત્રાલય દેશભરમાં 508 રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી…

ભારતીય મૂળના ક્રિકેટર તનવીર સંઘા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ટીમમાં સામેલ

તનવીરે તેની ડેબ્યુ મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20માં ચાર ઓવરમાં માત્ર 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી ડરબનવર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.…

18થી 22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે, આમાં 5 બેઠકો થશે

આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે નવી દિલ્હીએક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં…

ઈસરોએ ચંદ્રના આંગણામાં રમી રહેલા પ્રજ્ઞાન રોવરનો ક્યૂટ વીડિયો શેર કર્યો

વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવતું જોવા મળે છે શ્રીહરીકોટા‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે… તો…

જી-20 સમિટમાં વિવિધ દેશના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે

એક માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં સામેલ નહીં થાય નવી દિલ્હીજી-20 શિખર સમિટના આયોજન માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના…

લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે સસ્પેન્ડ કરી દીધા

ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને દાવો કર્યો છે કે, ગયા સપ્તાહે મેં લિબિયાના વિદેશ મંત્રી મંગૌશ સાથે રોમમાં મુલાકાત કરી હતી જેના પર લિબિયાની કાર્યવાહી તેલ અવીવસાઉદી અરેબિયા અને યુએઈ…

તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સજા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટની રોક

જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં ચુકાદો આપતા મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો ઈસ્લામાબાદતોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી…

રેપ સિંગર એમિનેમને વિવેક રામાસ્વામી સામે વાંધો પડ્યો

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એમિનેમના સંગીતનો ઉપયોગ કર્યો હતો વોશિંગ્ટનઅમેરિકાના મશહૂર રેપ સિંગર એમિનેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રેસમાં…

સુરતમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતાં બે કામદારોનાં મોત

મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં સુરતસચીન જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સચિન જીઆઈડીસીમાં કોમર્શિયલ…

લોટ ચોરી કરતા પકડાયેલા કિશોરને દુકાનદારે થાંભલા સાથે બાંધીને ફટકાર્યો

વીડિયો વાયરલ થયા બાદ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો, પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી દુકાનદારની ધરપકડ કરવામાં આવી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. લોટ જેવી ખાવા પીવાની વસ્તુઓના…

બોલિવૂડના કલાકારો ભણેલા -ગણેલા નથી, દુનિયા વિશે કોઈ જાણકારી નથીઃ વિવેક

હું તેમનાથી વિશેષ જાણકાર છું અને મારો વિશ્વદ્રષ્ટિકોણ છે. નિશ્વિત રીતે હું તેમનાથી ઘણો હોશિયાર છુઃ વિવેક અગ્નિહોત્રી મુંબઈધ કાશ્મીર ફાઈલ બનાવ્યા પછી વિવેક અગ્નિહોત્રી હંમેશા કોઈના કોઈ કારણે સતત…

મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયાના કન્વિનર બનાવાય એવી શક્યતા

અન્ય મુખ્ય પક્ષોના 11 નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે નવી દિલ્હીશરૂઆતથી જ એવી અટકળો હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર બનાવવામાં આવશે, પરંતુ હવે તેને આ…

વૈજ્ઞાનિકો દક્ષિણ ધ્રુવનું મહત્તમ અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે

23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી નવી દિલ્હીચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ…

ભારતના પ્રજ્ઞાન અને ચીનની યુટુ-2 રોવરના સામનાની શક્યતા નહિવત

બંને રોવરની વચ્ચેનું અંતર લગભગ 1948 કિમી જેટલું, એવું પહેલી વખત બન્યું છે કે પૃથ્વીના બે રોવર ચંદ્ર પર સાથે છે નવી દિલ્હીચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળ્યા બાદ પ્રજ્ઞાન રોવરે…

એશિયા કપમાં એક પણ મેચ હાર્યા વીના છ વખત ટાઈટલ ચેમ્પિયન બન્યા

આમાં ત્રણ વખત આ સિદ્ધિ ભારતીય ટીમના કેપ્ટનના નામે, એક વખત પાકિસ્તાનના અને બે વખત શ્રીલંકાના નામે નોંધાઈ છે નવી દિલ્હીક્રિકેટ જગતમાં એશિયા કપ તેની શરૂઆતના 40 વર્ષ પૂર્ણ કરવા…

પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી પડી

નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપતા સોલિસિટર જનરલે 370મી કલમની નાબૂદી બાદ રાજ્યમાં શાતિ સ્થપાઈ હોવાન દાવો કર્યો નવી દિલ્હીફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને…

રાજ્યસભાના અધ્યક્ષે આઠ વિભાગ સબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ બદલી

આમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની 31 સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે નવી દિલ્હીસંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આઠ વિભાગ સંબંધિત…

વરૂણ ગાંધીને કોંગ્રેસમાં લેવાનો નિર્ણય પક્ષનું નેતૃત્વ કરશે

એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર પણ નજર નથી આવતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત યુપીમાં અજય…

ભારતને ઓગસ્ટમાં ટોચની ટૂર્નામેન્ટ્સમાં ત્રણ મેડલ મળ્યા

રાષ્ટ્રીય ખેલ દિવસ ખાસ બન્યો, ધ્યાનચંદની 118મી જન્મજયંતિ પહેલા જેવલીન થ્રોવર નીરજ ચોપરા, યુવા ચેસ સ્ટાર પ્રજ્ઞાનાનંદા અને બેડમિંટનના અનુભવી એચએસ પ્રણોયનું શાનદાર પ્રદર્શન નવી દિલ્હીઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારત માટે…