એસએફસીમાં તૈનાત સૈન્ય અધિકારીને રાષ્ટ્રપતિએ બરતરફ કર્યો

બરતરફ અધિકારી ઉત્તર ભારતમાં એસએફસી યુનિટમાં પોસ્ટિંગ દરમિયાન પોતાના મોબાઈલમાં પટિયાલા પેગ નામનું એક વોટ્સએપ ગ્રુપ દ્વારા સંપૂર્ણ ડેટા પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો નવી દિલ્હીભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ…

ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને ગોલ્ફ રમતા ઈજા, ઈંગ્લેન્ડ સામે નહીં રમે

ઈજાના કારણે મેકસવેલ લગભગ 8 દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેશે નવી દિલ્હીઓસ્ટ્રેલિયાની ટીમ વનડે વર્લ્ડ કપ 2023માં શરૂઆતની 2 મેચ હાર્યા બાદ જબરદસ્ત ફોર્મમાં જોવા મળી છે. છેલ્લી 4 મેચમાં…

મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત, થોડો સમય લાગશેઃ શિંદે

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે, આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે મુંબઈમહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે.…

ઈજિપ્તે ગાઝા પટ્ટીના બીમાર વિદેશી નાગરિકોની સારવાર માટે રાફાહ બોર્ડર ખોલી દીધી

પાસપોર્ટ ધારકોનો પ્રથમ ગ્રૂપ આજે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીથી ઈજિપ્ત માટે રવાના થઈ ગયો તેલ અવિવગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલાથી હાહાકાર મચી ગયો છે. સતત બોમ્બમારામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ રહી છે.…

ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડ જીએસટી કલેક્શન, એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો

પેટાઃ નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ નવી દિલ્હીનાણા મંત્રાલય દર મહિને માસિક જીએસટી…

ઈંદિરા ગાંધીના હત્યારાઓના વખાણ કરનારા સિંગર શુભને કંગનાએ ટીકા કરી

શુભે પંજાબના નક્શા પર તેમની હત્યાની તસવીર અને તારીખની સાથે હુડી પહેરીને લંડનમાં ઈન્દિરા ગાંધીના હત્યારાના વખાણ કર્યા મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોઈકને કોઈક કારણસર ચર્ચામાં આવી જ જાય…

દેશમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં, અમદાવાદ ચોથા ક્રમે

કોઈમ્બતુર અને હરિદ્વાર જેવા નાના શહેરોમાંથી પણ કેટલાંય અબજોપતિઓ ઉભરી આવ્યા અમદાવાદ ફોર્બ્સે દેશના 100 સૌથી વધુ ધનિક લોકોની લિસ્ટ અને તેમના નિવાસ સ્થાન વિશે જાણકારી શેર કરી છે. તે…

ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલના નવ સૈનિકનાં મોત

આ સૈનિકોના મોતની પુષ્ટિ આઈડીએફએ કરી, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં દિવસેને દિવસે વધુ તણાવની સ્થિતિ બની રહી છે…

ગાઝામાં શાસનને લઈને ઈઝરાયેલ-અમેરિકાની ચર્ચા

હમાસના ખાત્મા બાદ આજુબાજુના જ અનેક દેશો કે પછી યુએનની એજન્સીને જ થોડાક સમય માટે સરકારની કાર્યવાહી સોંપવાનો વિકલ્પ જોરૂસલેમ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે હુમલા વધારી દીધા છે અને હવે હવાઈ…

સલમાન-રોનાલ્ડોએ એક બીજી સાથે ઘણી વાતચીત કરી

રોનાલ્ડોની વાત પર સલમાન હસતો જોવા મળ્યો, આ ફોટોએ રોનાલ્ડોના સલમાન ખાનને નજરઅંદાજ કરવાના દાવાને ખોટો સાબિત કર્યો નવી દિલ્હી ગઈકાલે એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો.…

પ્રેશરમાં ખેલાડી હનુમાન બની જાય છે, પોતાની તાકાત ભૂલી જાય છેઃ ધોની

શરૂઆતથી જ લોકો મને એક મહાન ક્રિકેટર તરીકે નહિ પણ એક સારા માણસ તરીકે યાદ કરે તેવું હું ઈચ્છું છું નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું…

કોલકાતાના ઈડન ગાર્ડનમાં પેલેસ્ટાઈનનું સમર્થ કરતા ચારની અટકાયત

પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ અટકાયત બાદ પૂછપરછ કરીને તમામને ચોડી મૂકવામાં આવ્યા કોલકાતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચમાં…

હૌથી બળવાખોરોનો યમનથી ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોનથી હુમલો

એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હૌથી બળવાખોરોની મિસાઈલોને નષ્ટ કરી દીધી હોવાનો ઈઝરાયેલનો દાવો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 26 દિવસથી બંને દેશો…

ગાઝામાં જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હુમલામાં 50થી વધુનાં મોત

ગાઝામાં હમાસના આતંકીઓએ ઈઝરાયલી સૈન્યના બે જવાનોને ઠાર માર્યા તેલઅવિવ ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ વચ્ચે મૃતકાંક 10000ને વટાવી ગયો છે ત્યાં પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઉત્તર ગાઝામાં…

શુભમન ગિલ અને શ્રેયસ ઐયરનું નબળું ફોર્મ ભારત માટે ચિંતાજનક

ગિલે 4 મેચમાં 26ના એવરેજથી 104 રન બનાવ્યા, શ્રેયસે 6 મેચમાં 33.50ના એવરેજથી 134 રન બનાવ્યા નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની તમામ 6 મેચમાં જીત મેળવી…

વન-ડે વર્લ્ડ કપમાં 56 સિક્સર સાથે રોહિત શર્મા ટોચ પર

યુએઈના ક્રિકેટર મોહમ્મદ વસીમ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને છે, તેણે અત્યાર સુધી 47 છગ્ગા ફટકાર્યા છે નવી દિલ્હી હાલ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ 2023 રમાઈ…

પત્ની દ્વારા પતિને શારીરિક સબંધની ના પાડવી માનસિક ક્રૂરતા

આ ક્રૂરતા ત્યારે ગણાશે જ્યારે એક સાથીએ લાંબા સમય સુધી જાણીજોઈને આવું કર્યું હોય નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. પતિએ તેની…

બોલિવિયાની સરકારની ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત

બોલિવિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવતા રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહીમાં…

આંદોલનકારીઓનો મહારાષ્ટ્રના પ્રધાનની કાફલાની કાર પર હુમલો

એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી, દ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું મુંબઈ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે.…

ઈન્ડિયાનામાં ભારતીય મૂળના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો

વાલપરાઈસો શહેરમાં એક સાર્વજનિક જીમમાં 24 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી પર હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ ઈન્ડિયાના અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, અમેરિકાના…