LALIGA EA SPORTS Matchday 19 પૂર્વાવલોકન: Girona FC vs Atlético de Madrid સિઝનના પહેલા હાફના અંતિમ મેચ ડેનીમાં ચમક્યું

2024નો પ્રથમ LALIGA EA SPORTS મેચ ડે ખાસ છે, કારણ કે મેચ ડે 19 એ સિઝનના મિડવે પોઈન્ટને ચિહ્નિત કરે છે અને તે મિડવેકમાં થાય છે, જે હંમેશા એક અનોખું…

સશક્ત ભારતીય કોર્પોરેટ – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈઆરએમ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ રિપોર્ટ રિસ્ક મેનેજમેન્ટનું મહત્વ દર્શાવે છે

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની

આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરો ઘટાડીને સરક્યુલર ઈકોનોમીને સહાયરૂપ થવામાં કંપનીની વચનબદ્ધતાની સાક્ષી પૂરે છે જામનગર વિશ્વના સૌથી મોટા અત્યાધુનિક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલની ઓપરેટર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)…

હયાત નથી તે મહિલાનો નકલી કરારથી બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ બનાવી લીધો

આ કેસમાં અત્યાર સુધીમાં 20 બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના 2 ભારતીય મદદગારોની ધરપકડ કરવામાં આવી પૂણેઆ રમત પાછળ એક મોટું રેકેટ કામ કરી રહ્યું હોય તેવું લાગે છે. આ રેકેટ…

સા.આફ્રિકા સામેની હાર બાદ ભારત ટેસ્ટ રેન્કિંગમાં 5મા સ્થાને

સાઉથ આફ્રિકાની ટીમ 8મા સ્થાનેથી નંબર વન પર પહોંચી ગઈ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 32 રને હરાવી હતી 2 મેચની શ્રેણીમાં…

સરકારે 9 ક્રિપ્ટો એક્સચેન્જને શૉ કોઝ નોટિસ ફટકારી

આઈટી મિનિસ્ટ્રીને સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએલ બ્લોક કરવા કહેવાયું નવી દિલ્હીભારતીય નાણા મંત્રાલય એ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર બિનાન્સ સહિત 9…

પાંચ કિ.મી ચાલીને હોસ્પિટલ પહોંચેલી ગર્ભવતીએ 4 બાળકને જન્મ આપ્યો

28 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તેણે 18 ડિસેમ્બરે બે પુત્રીઓ ટિયા અને લિન, બે પુત્ર યાસર અને મોહમ્મદને જન્મ આપ્યો છે જેરુસલેમયુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન વિસ્તારના ઉત્તરમાં એક ગર્ભવતી મહિલાએ 4 બાળકોને…

કર્ણાટકના એક મકાનમાંથી પરિવારના પાંચ લોકોના કંકાલ મળ્યા

પરિવાર સંપૂર્ણપણે એકાંત જીવન જીવતો હતો અને તમામ લોકો છેલ્લે જુલાઈ 2019ની આસપાસ જોવા મળ્યા હતા બેંગલુરૂકર્ણાટકના ચિત્રદૂર્ગ જિલ્લામાં એક જર્જરિત મકાનમાંથી એક જ પરિવારના 5 લોકોના માનવ કંકાલ મળી…

ન્યૂયોર્ક ટાઈમ્સે માઈક્રોસોફ્ટ પર કેસ દાખલ કર્યો

ઓપનએઆઈ સામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો વોશિંગ્ટનઅમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈ અને તેની 49 ટકાની ભાગીદારી ધરાવતી…

ભારતે પેલેસ્ટિની શરણાર્થીઓ માટે 20 કરોડ રૂપિયા આપ્યા

ભારતે આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટિની શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપી નવી દિલ્હીગાઝા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટિની નાગરિકોની મદદ માટે 25…

મૈને રાજ્યએ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

મૈને એ બીજું રાજ્ય છે જેણે અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો વોશિંગ્ટનકોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૈને…

ધુમ્મસને લીધે ઉ.ભારતમાં ટ્રેન અને વિમાન સેવાને અસર

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે નવી દિલ્હીદિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કેર હજુ પણ…

નીરવ મોદી કૌભાંડમાં ખુલાસા કરનારા નીના સિંહ સીઆઈએસએફના નવા ડીજી

સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થનારા નીના સિંહ પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી બન્યાં નવી દિલ્હીપહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ…

સરેમાં હિંદુ ઉદ્યોગપતિના ઘર પર 11 રાઉન્ડ ગોળીબાર

હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ગત મહિને ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો ટોરેન્ટોકેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક અગ્રણી હિન્દુ ઉદ્યોગપતિના ઘરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની…

અંબાતી રાયડૂ જગમોહનના વાયએસઆરમાં જોડાઈ ગયો

37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની પાર્ટી વાયએસઆરમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો અમરાવતીભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર…

કેન્દ્રએ ભંગાર વેચીને 1163 કરોડની કમાણી કરી લીધી

કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-3 જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી નવી દિલ્હીભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી…

ભારત-ફિલિપાઈન્સ નૌસેનાની ક્વાયતથી ચીન ભડક્યું

ચીનની સલાહ, વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય શાંતિને નુકસાન ન થવું જોઈએ બેઈજિંગવિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઈન્સની નેવીના સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં…

દેશમાં 225 દિવસ બાદ ચોવિસ કલાકમાં કોરોનાના સૌથી વધુ 797 કેસ

કોરોનાગ્રસ્ત પાંચ દર્દીનાં મોત થયા, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1નું મોત નિપજ્યું નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધીમાં…

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો નવી દિલ્હીલોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ…

રામમંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખડગે, સોનિયા, રાહુલની હાજરી પર કોંગ્રેસે નિર્ણય નથી લીધો

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે અયોધ્યા જવાના પ્રશ્ન પર ટ્રસ્ટના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ ખબર પડી જશે અયોધ્યાઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ નજીક…