કર્નલ કબિલન સાઈ અશોક ઓલિમ્પિકમાં બોક્સિંગ અધિકારી તરીકે નિયુક્ત થનારા સૌથી યુવા ભારતીય બનશે

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પેરિસ 2024 માટે રેફરી જજ તરીકે જોવા મળશે નવી દિલ્હી ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી કર્નલ કબિલન સાઈ અશોક પેરિસ 2024 માટે રેફરી જજ તરીકે નિયુક્ત થયા બાદ ઓલિમ્પિક ગેમ્સમાં…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્શ્યોરન્સ અને કર્ણાટક બેંક લિમિટેડે વ્યૂહાત્મક બેન્કેશ્યોરન્સ ભાગીદારી કરી

મુંબઈ ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ડાયનેમિક બેન્કેશ્યોરન્સ જોડાણ માટે ભારતની પ્રતિષ્ઠિત ‘એ’ ક્લાસ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કર્ણાટક બેંક લિમિટેડ સાથે તેના સહયોગની જાહેરાત કરી છે. આ…

2036માં ઓલિમ્પિકના યજમાનપદનું લક્ષ્ય, ઓલિમ્પિકમાં ગયેલા ગુજરાતના પાંચ ખેલાડીને વધારાના 10-10 લાખની રાજ્ય સરકારની સહાય

રાજ્યના રાજ્યના સ્પોટર્સ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર મેગા ઈવેન્ટના આયોજનના અભ્યાસ માટે પેરિસ જશે ગાંધીનગર પેરિસ ઓલિમ્પિકની 16 રમતોમાં ભાગ લેનારા દેશના 117 ખેલાડીઓમાંના ગુજરાતના પાંચ…

પેરિસ ઓલિમ્પિકમાં અમારી પાસે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા છેઃ ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ

નવી દિલ્હી ભારતને 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર, સ્ટાર ભારતીય ખેલાડી હરમીત દેસાઈ માને છે કે ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિકમાં કોઈપણ ટીમને અપસેટ…

પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 ની હરાજી સ્વતંત્રતા દિવસે યોજાશે

– મશાલ સ્પોર્ટ્સ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટે યોજશે – મશાલ સ્પોર્ટ્સ દ્વારા 11મી સિઝન અગાઉ નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો મુંબઈ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ને…

ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે…

શ્રીલંકાનો ભારત પ્રવાસ: ભારતીય ક્રિકેટનો નવો યુગ #MAMLAGAMBHIRHAI સાથે શરૂ થયો

મુંબઈ T20 વર્લ્ડ કપના સફળ અભિયાન અને ઝિમ્બાબ્વેમાં જીત બાદ, ટીમ ઈન્ડિયાએ વધુ એક પડકારનો પ્રારંભ કર્યો. જેમ જેમ વાદળી રંગના પુરૂષો વધુ એક રોમાંચક ક્રિકેટ પડકાર માટે તૈયાર થઈ…

ફૂટબોલ હેરિટેજનો અનુભવ કરો: સોની LIV પર ડ્યુરાન્ડ કપ 2024 લાઇવ

મુંબઈ કોલકાતામાં વિવેકાનંદ યુવા ભારતી ક્રીરાંગન ખાતે 27મી જુલાઈના રોજ શરૂ થતા ડ્યુરાન્ડ કપની પ્રતિષ્ઠિત 133મી આવૃત્તિ સાથે ભારતનો ફૂટબોલ લેન્ડસ્કેપ સળગાવવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક ટૂર્નામેન્ટ, એશિયાની સૌથી…

નીતા એમ. અંબાણી આઇ.ઓ.સી.ના સભ્ય તરીકે સર્વાનુમતે પુનઃ ચૂંટાયા

પેરિસ આ સપ્તાહના અંતે પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ અગાઉ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇ.ઓ.સી.)એ આજે​​જાહેરાત કરી હતી કે અગ્રણી ભારતીય સખાવતી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા એમ. અંબાણી ભારત…

હાઇ જમ્પર કુશારેનું લક્ષ્ય પેરિસમાં અંતિમ રાઉન્ડમાં પ્રવેશવાનું છે, નીરજની સલાહે તેનો આત્મવિશ્વાસ વધાર્યો

ભારતીય હાઈજમ્પર કુશારે ઓલિમ્પિક માટે સજ્જ નવી દિલ્હી ‘ફક્ત તાલીમ પર ધ્યાન કેન્દ્રીત કરો અને વિરોધીઓની પ્રસિદ્ધિથી ગભરાશો નહીં’ એ મંત્ર પેરિસ ગેમ્સમાં ભાગ લેનારા હાઈ જમ્પર સર્વેશ કુશારેએ ઓલિમ્પિક…

કોવિડના કપરા સમયમાં ધાબા પર પ્રેક્ટિસ કરવી પડીઃ શરથ

કોવિડના કપરા સમયમાં ધાબા પર પ્રેક્ટિસ કરવી પડીઃ શરથટેબલ ટેનિસ મહારથી શરથ કમલે ઓલિમ્પિકની સ્મૃતી વાગોળી પેરિસ ટેનિસ મહારથી રોજર ફેડરરની સાથે ભોજનથી માંડીને ચીનના દિગ્ગજ મા લોંગને હરાવવા સુધી,…

ઈંગ્લેન્ડ એક દિવસની રમતમાં 600 ટેસ્ટ રન બનાવી શકે છેઃ ઓલી પોપ

વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડની 2-0ની સરસાઈ વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવારથી લંડન બેઝબોલના અભિગમ સાથેની વધુ આક્રમક બેટિંગથી ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસની રમતમાં…

ડેવિડ વોર્નર, સુનીલ નારાયણ, માર્કસ સ્ટોઈનિસ જીટી20 કેનેડામાં ભાગ લેવા સજ્જ

ફક્ત ભારતમાં લીગને લાઇવસ્ટ્રીમ કરવા માટે ફેનકોડ મુંબઈ ક્રિકેટના કેટલાક મોટા સ્ટાર્સ 25 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન ગ્લોબલ ટી20 કેનેડા લીગની નવીનતમ આવૃત્તિને પ્રકાશિત કરશે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, માર્કસ સ્ટોઈનિસ,…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પર્યાવરણ જાગૃતિ હેઠળ સોફ્ટબોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાંપર્યાવરણ બચાવ જાગૃતિ હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં લુપ્ત થતા પ્રાણિઓ, પશુઓ, વનસ્પતી વિષય રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લુપ્ત થઈ રહેલાં પંખીઓ, પ્રાણીઓ,…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 અને 28.7.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે.…

ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશન દ્વારા ૬ઠી સ્વ. ઇશાન દવે મોમોરીયલ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ

ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએસન દ્વારા તારીખ: ૧૮.૦૮.૨૦૨૪ ના રોજ સ્વ. ઇશાન સુભાષભાઈ દવે મેમોરીયલ છટ્ઠી ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું ઓપન તેમજ જુનિયર કેટેગરીના( ૯ વર્ષ,૧૧ વ ર્ષ,૧૩ વર્ષ,૧૬ વર્ષથી નીચેના)ખેલાડીઓ…

ધ હન્ડ્રેડને સ્ટ્રીમ કરવા માટે ફેનકોડ; ક્રિકેટના નવા ફોર્મેટમાં એક્શન ઇન સ્ટાર્સમાં સ્મૃતિ મંધાના અને રિચા ઘોષ

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ એન્ડ્રુ ફ્લિન્ટોફની ટીમનો ભાગ બનશે મુંબઈ FanCode, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, 23 જુલાઈથી શરૂ થનારી ધ હન્ડ્રેડની આગામી ચોથી સિઝનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. પુરૂષ અને મહિલા…

રોમ ખાતે વર્લ્ડ ટીટી માસ્ટર્સમાં અમદાવાદની પ્રસુન્નાએ ત્રણ મેડલ જીત્યાં

અમદાવાદ ઇટાલીના રોમ ખાતે તાજેતરમાં યોજાયેલી આઇટીટીએફ વર્લ્ડ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં અમદાવાદની પ્રસુન્ના પારેખે રાષ્ટ્રનું ગૌરવ વધારતા ત્રણ મેડલ જીત્યાં હતાં. 48 વર્ષીય પ્રસુન્નાએ તેના ડબલ્સના જોડીદાર મીનુ…

પેરિસ ઓલિમ્પિક્સ: ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાનું માનવું છે કે ભારત મેડલ જીતવા સક્ષમ છે

નવી દિલ્હી જ્યારે મણિકા બત્રાએ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો, ત્યારે તે ભારતીય મહિલા ટેબલ ટેનિસની ધ્વજવાહક બની. છેલ્લા છ વર્ષમાં, ઘણી વધુ ભારતીય મહિલા પેડલર્સે વિશ્વ…

નેશનલ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરીના છાત્રોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાંધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં…