કોંગ્રેસ એમએસપીને કાયદાકીય ગેરંટી આપશેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો નવી દિલ્હીપંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં દેશવ્યાપી વિરોધ…

ખેડૂતોની કૂચથી હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર સ્થિતિ કાબૂ બહાર, પોલીસે ટીયર ગેસ છોડ્યા

દિલ્હીમાં ઘૂસવા પર મક્કમ ખેડૂતોનો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ, દિલ્હ આસપાસની સરહદો સીલ, અનેક ખેડૂતોની અટકાયત નવી દિલ્હીટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની…

દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓએ એક રાજકીય પક્ષ બનાવી લીધોઃ રાકેશ ટિકૈત

સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ, સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએઃ ખેડૂત નેતા નવી દિલ્હીદિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું…

આમ આદમી પાર્ટીએ ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા

આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી અમદાવાદગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના…

બ્રેકઅપ બાદ પ્રેમિકાને માતા-પિતાની મરજીથી લગ્નની સલાહ ગુનો નથીઃ સુપ્રીમ

સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથીઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા…

આઈસીસીની ટીમમાં ભારતના ચાર ખેલાડીને સ્થાન મળ્યું

આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ધાસ અને સ્પિનર ​​સૌમ્ય પાંડેનો સમાવેશ દુબઈ આઈસીસીએ ગઈકાલે અંડર-19 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઓફ…

15 ફેબ્રુઆરી સુધી દેશના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના

પશ્ચિમી વિક્ષેપને કારણે 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં 13-15…

ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત

પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ન્યૂયોર્ક અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો…

રાજકોટના મેદાન પર ભારતનો શાનદાર રેકોર્ડ, ટેસ્ટમાં અપરાજિત

રાજકોટમાં 7 વર્ષ અને 3 મહિના પહેલા ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાંથી વર્તમાન ટીમમાં 4 ખેલાડીઓ સામેલ છે રાજકોટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ…

લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચર

કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લિંક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે નવી દિલ્હી આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર…

બોડી શેમિંગ કોમેન્ટ કરનારા યુઝર્સને બુમરાહની પત્નીએ ફટકાર લગાવી

ભાભી જાડી દેખાઈ રહી છે, આના પર સંજનાએ લખ્યું, સ્કૂલના વિજ્ઞાનના પુસ્તકો તો યાદ થતા નથી અને મહિલાઓના શરીર પર કોમેન્ટ કરો છો, ભાગો અહીંથી મુંબઈ ક્રિકેટમાંથી થોડા સમય માટે…

ઈન્ડોનેશિયામાં ફૂટબોલની ફ્રેન્ડલી મેચમાં વીજળી પડતાં ખેલાડીનું મોત

આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જાવા ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ…

ઈંદિરા ગાંધી બાદ યુએઈ જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન

છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે…

રિલાયન્સની માર્કેટ કેપ 20 લાખ કરોડનો આંક વટાવી ગઈ

રિલાયન્સનો શેર બીએસઈ પર 1.89 ટકા વધીને 52 વીકની હાઈ સપાટી રૂ. 2957.80 પર પહોંચ્યો ત્યારે તેની માર્કેટ કેપે પણ નવો રેકોર્ડ બનાવ્યો નવી દિલ્હી મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ…

મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી

મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક ઈન્દોર  એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી…

કેનેડિયન સિટિઝનશિપ માટેની અરજીઓમાં ઘટાડો

કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માઈગ્રેશન કરી રહ્યા છે નવી દિલ્હી ભણવા અને કામ કરવા માટે ભારતીયો વિદેશ જવાનો વિચાર કરે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા…

વધુ છ દેશોમાં ભારતીયો વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકશે

15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે નવી દિલ્હી ભારતીય પ્રવાસીઓની ફોરેન ટ્રાવેલની ભૂખ ઉઘડી ગઈ છે. તેથી વધુને વધુ…

શેફિલ્ડમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની હત્યા

આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી અલાબામા અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના…

ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10…