રાજ્યની ખાનગી હોસ્પિટલ્સ 26-29 ફેબ્રુઆરીએ પીએમજેએવાયના દર્દીઓની સારવાર નહીં કરે

પેટાઃ અનેક રજૂઆતો બાદ સરકારે ખાનગી હોસ્પિટલ્સના આ યોજના હેઠળ બાકી નિકળતી રકમના મજાક સમાન માત્ર દસ ટકા જ રિલિઝ કર્યા અમદાવાદ પીએમજેએવાય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13 ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું મજાક સમાન  પેમેન્ટ રિલીઝ કર્યું છે. જે કોઈપણ  હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે. પીએમજેએવાય અધિકારીઓ અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. પીએમજેએવાય…

એન્ટે બુદિમીર, ક્રોએશિયાના આંતરરાષ્ટ્રીય કે જેઓ CA ઓસાસુના ખાતે ઘરે જ અનુભવે છે અને જે LALIGA EA SPORTS નો ટોપ સ્કોરર બનવાના દાવેદાર છે

કોઈપણ CA ઓસાસુના ખેલાડીએ ક્યારેય પિચિચી ટ્રોફી જીતી નથી, પરંતુ બુદિમીર વિવાદમાં છે કારણ કે તે હવે જુડ બેલિંગહામથી માત્ર ત્રણ ગોલ પાછળ છે. જ્યારે CA ઓસાસુનાએ ગોલ કર્યો, ત્યારે…

રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે 3000 મીટરમાં ગોલ્ડ જીત્યો

રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ ગુલવીર સિંહે તેહરાન (ઈરાન)માં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 8:07.48ના સમય સાથે 3000 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુલવીર સિંહ 2023 માં ટોચના ફોર્મમાં હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે…

અખિલેશ ભારત ન્યાય જોડો યાત્રામાં નહીં જોડાય

કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ ન મોકલતા મામલો ગુંચવાયો લખનઉ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ…

ટેસ્ટ શ્રેણીમાં ગાવસ્કરના 774 રનના રેકોર્ડને તોડવાની યશસ્વીને તક

જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 22…

રાજકોટમાં પહેરેલું જેકેટ નૌશાદ ખાને પહેલાં પણ પહેર્યું હતું

નૌશાદ ખાનના જેકેટ પાછળ બીસીસીઆઈને લઈને નિશાન સાધવા જેવું કંઈ ન હોવાની સ્પષ્ટતા નવી દિલ્હી સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તે ભારત…

પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી

કેટલાક સ્થળોએ ભારે પવન સાથે કરા પડી શકે છે, જેના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું નવી દિલ્હી દેશની રાજધાની સહિત અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાતા વાતાવરણમાં ફરી એકવાર…

નાસાએ નવા જન્મતા તારાની રંગીન ઈમેજ લીધી

હબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું હતું વોશિંગ્ટન/ મુંબઇ : અનંત, અફાટ, અગોચર અંતરિક્ષનાં આશ્ચર્યોનો અને રહસ્યોનો  એક પછી એક તાગ…

ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છેઃ ભાજપ

દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તેમનાં જ રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત હોવાનો ભાજપનાં સાંસદનો આક્ષેપ કોલકત્તા   સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર થતા અત્યાચારો અંગે ભાજપના સાંસદ…

પાપુયાના-ન્યૂગીમાં આદિવાસી જૂથો વચ્ચે અથડામણમાં 53નાં મોત

આદિવાસી જૂથો વચ્ચે જમીન અને સંસાધનોની વહેંચણી અંગે લડાઈ ફાટી નીકળી પોર્ટમોરેસ્બી મહાન મુસાફર મેગેબનની ૧૫૨૧માં જ્યાંના આદિવાસીઓએ હત્યા કરી હતી તે પાપુયાના ન્યૂગીનીના ઉત્તરના પર્વતીય જંગલોમાં વસતા આદિવાસીઓમાં આઠ-આઠ…

કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની ઉડાઈની સ્પષ્ટતા

ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છેઃ ઉડાઈ નવી દિલ્હી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા…

પુતિને કિમ જોંગને અંગત ઉપયોગ માટે રશિયન કાર ગિફ્ટ કરી

આ ભેટ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે, ઉત્તર કોરિયા અને રશિયાનું નજીક આવવું અમેરિકા માટે ચિંતાનું કારણ બની શકે છે મોસ્કો સપ્ટેમ્બરમાં કિમ અને પુતિનની મુલાકાત બાદથી બંને…

જીરા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રાના આગોતરા જામીન ફગાવાયા

જીરાના કરોડોના માલની ચોરીની ફરિયાદના આધાર પર ઇન્શ્યોરન્સની રકમ પકવવાનો હીન પ્રયાસ કરાયો અમદાવાદ કોઇ હિન્દી ફિલ્મની સ્ટોરી કે ક્રાઇમ કોન્સીપરસીને ટક્કર મારે તેવો કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો હતો. આશરે…

નકલીકાંડ મુદ્દે ગૃહમાં હોબાળા બદલ કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે  કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે…

માનહાની મામલે રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટમાંથી જામીન

ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો, આ મામલો લગભગ 6 વર્ષ જૂનો છે સુલતાનપુર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. તેઓ…

રણજી ટ્રોફીની સિઝન બાદ પાંચ ખેલાડી મેદાન પર જોવા નહીં મળે

મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલનો રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય નવી દિલ્હી ભારતના પાંચ દિગ્ગજ ખેલાડીઓ હવે મેદાનમાં જોવા…

અનુપમા ફેમ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન

ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ મુંબઈ ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઋતુરાજને…

ભારતના સુમિત નાગલ સેમીફાઈનલમાં નેપોલિટનો સામે હાર્યો

બેંગલુરુ અહીંના કેએસએલટીએ ટેનિસ સ્ટેડિયમ ખાતે શનિવારે સેમિફાઇનલમાં ઇટાલીના સ્ટેફાનો નેપોલીટાનો સામે સખત સંઘર્ષપૂર્ણ હાર બાદ ડાફા ન્યૂઝ બેંગલુરુ ઓપનમાં ભારતના ટોચના પુરૂષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલનું અભિયાન સમાપ્ત થયું.…

ડફા ન્યૂઝ બેંગલુરુ ઓપન 2024: ભારતના સાકેત માયનેની, રામકુમાર રામનાથન ડબલ્સ ટાઇટલ જીત્યા

સુમિત નાગલ સિંગલ્સ સેમિફાઇનલમાં નેપોલિટનો સામે હાર્યો બેંગલુરુ :ભારતના સાકેથ માયનેની અને રામકુમાર રામનાથને આરામથી ડબલ્સનો ખિતાબ જીતી લીધો જ્યારે ટોચના સુમિત નાગલનું અભિયાન શનિવારે કેએસએલટીએ ટેનિસ સ્ટેડિયમ ખાતે ડાફા…

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સ: ભારતીય મહિલાઓએ ઇતિહાસ રચ્યો

થાઇલેન્ડ સામે 3-2થી જીત મેળવીને ટાઇટલ જીત્યું નવી દિલ્હી ભારતીય મહિલાઓએ રવિવારે મલેશિયાના સેલાંગોરમાં થાઇલેન્ડને 3-2થી હરાવીને તેમની પ્રથમ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનો તાજ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ચીન સામે…