બાલાસોર રેલ દુર્ઘટનાને પગલે 43 ટ્રેન રદ, 38 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા

દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે એનડીઆરએફના 7 યુનિટ, ઓડીઆરએએફના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર…

ટ્રેનમાં કોઈ એન્ટિ-કોલિઝન ડિવાઇસ હોત તો આ દુર્ઘટના ન થઈ હોતઃ મમતા બેનર્જી

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અમે 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત બાલાસોર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં…

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયુઃ કમ્બોજ

નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે, પરંતુ હવે આ 'યથાવત્ પરિસ્થિતિ' ટકી શકે તેવી જ નથી યુનો   સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું…

આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી યોજશે

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે 4 જૂને દિલ્હીના બે હજાર મંડળો પર ભવ્ય રેલીની તૈયારીઓ પર બેઠક થશે નવી દિલ્હી દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી 11 જૂને…

અમેરિકા-ભારતની ભાગીદારી સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છેઃ રાજા કૃષ્ણમૂર્તિ

યુએસ કોંગ્રેસમેનની પ્રતિક્રિયા પીએમ મોદીને 22 જૂને દેશની મુલાકાત દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટેનું આમંત્રણ મળ્યા બાદ આવી વોશિંગ્ટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની…

મારા નેતૃત્વ પર બોર્ડનો પ્રતિબંધ અપમાજનકઃ ડેવિડ વોર્નર

બોર્ડે મામલો શાંત કરવાને બદલે તેને વધુ લંબાવ્યો છે જે ખૂબ જ નિરાશાજનક છે. આવું બિલકુલ ન થવું જોઈએઃ વોર્નરનો આક્ષેપ સિડની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં હંગામો…

ઈમર્જિગ મહિલા એશિયા કપ માટે શ્વેતા સેહરાવત નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની જાહેરાત

ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે નવી દિલ્હી બીસીસીઆઈ  અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે મેન્સ એશિયા કપ…

રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.…

સિગ્નલ સિસ્ટમ ફેલ થતાં કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢતાં અકસ્માત થયો

ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો બાલાસોરબાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ…

સરપ્રાઈઝની લાલચ આપી પત્નીને બોલાવી પતિએ હત્યા કરી નાખી

મહિલાની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરાતા પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો બાલાસોરબિહારના સહરસા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે…

સાત લાખથી વધુ યાત્રાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા

ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર પહોંચી જશે દહેરાદૂન25 એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે…

બ્રિજભૂષણ સિંહના મામલે મોદી-ભાજપના મૌન પર સિબ્બલના સવાલ

બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ ન કરાયાનો આક્ષેપ નવી દિલ્હીદેશના પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ…

2024ના ટી20 વર્લ્ડ કપ સુધી રમવાની ડેવિડ વોર્નરની ઈચ્છા

ટેસ્ટ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો વોર્નર પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે, વર્ષના અંતમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે સિડનીઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ડેવિડ…

રેલ દુર્ઘટનાથી ખુબજ વ્યથિત છું, દોષિતોને નહીં છોડાયઃ મોદી

દરેક સ્તરે તપાસની સુચના, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી બાલાસોરવડાપ્રધાન નરેન્દ્ર મોદી…

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે રૂ. 69,422 કરોડનું પ્રભાવશાળી ટર્નઓવર નોંધાવ્યું જે ગયા સપ્તાહની એક્સપાયરી કરતાં ચાર ગણો ઉછાળો દર્શાવે છે

મુંબઈ બીએસઈના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની…

હું પિચની સ્થિતિ પર આધાર રાખીને બે સ્પિનર સાથે જઈશ: હરભજન સિંહ

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની તાજેતરની મુલાકાતમાં, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો હરભજન સિંહ અને મોહમ્મદ કૈફે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ વિશે તેમની આંતરદૃષ્ટિ શેર કરી. હરભજન સિંહે…

FanCodeએ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો મેળવ્યા

મુંબઈ ફેનકોડ, ભારતના પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, 12 જૂનથી શરૂ થતી તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ને લાઇવસ્ટ્રીમ કરવાના વિશિષ્ટ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે. લીગ 12 જુલાઈ સુધી ચાલશે અને તેમાં સંખ્યાબંધ…

LaLiga Santander Matchday 38 પૂર્વાવલોકન: સિઝનના અંતિમ દિવસે લાઇન પર શું છે?

ચાર ટીમો કોન્ફરન્સ લીગની અંતિમ યુરોપીયન ક્વોલિફિકેશન સ્પોટ મેળવવા માટે સાતમું સ્થાન મેળવવાની આશા જાળવી રાખે છે 2022/23 લાલીગા સેન્ટેન્ડર સીઝનનો 38મો અને અંતિમ મેચ ડે રવિવારે રાત્રે થઈ રહ્યો…

લીબિયાના બળવાખોરોની કેદમાંથી નવ ભારતીય ખલાસી મુક્ત

આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા જાવિયાલીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ…

રાજકીય પક્ષો સત્તા માટે મર્યાદા ન ભૂલેઃ મોહન ભાગવત

સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે નાગપુરવિવિધતાને…