राष्ट्रीय

જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ બહુમતી સાથેની સરકાર 2002થી ક્યારેય બની નથી

દેશની આઝાદી બાદ માત્ર વખત સરકારોએ તેનો કાર્યકાળ પૂરો કર્યો છે એક્ઝિટપોલમાં ત્રિશંકુ સરકારના સંકેતે રાજ્યમાં સ્થિર સરકારની આશા ધૂંધળી બનાવી નવી દિલ્હી જમ્મુની ચૂંટણીમાં સત્તાના સિંહાસન પર કોણ બિરાજશે…

‘WeCare4Swachhata’: સ્વચ્છ અને હરિયાળા ભારત માટે 75,000થી વધુ સ્વયંસેવકોએ રિલાયન્સનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું

સમગ્ર ભારતમાં 4,100 સ્થળોએ સ્વયંસેવકો રિલાયન્સ દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન માટેમિશન મોડ પર આવ્યા. મુંબઈ સ્વચ્છતા પખવાડિયા માટે રાષ્ટ્રવ્યાપી જન આંદોલનને મહત્વપૂર્ણ પ્રોત્સાહન પૂરુંપાડવા માટે 4,100 સ્થળો…

કર્ણાટક સીબીઆઈ પર લગામ લગાવનારું દેશનું 11મું રાજ્ય

રાજકીય કિન્નાખોરીથી કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થતી હોવાના આક્ષેપો સાથે અગાઉ જ 10 રાજ્યોમાં પૂર્વ સંમતી વીના સીબીઆઈની તપાસ શક્ય નથી અમદાવાદ કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને…

‘શ્વેત ક્રાંતિ’ અને ‘મીઠી (મધ) ક્રાંતિ’ પછી, ગુજરાત હવે ‘સૌર ક્રાંતિ’નું સાક્ષી બની રહ્યું છે: PM નરેન્દ્ર મોદી

● “ગુજરાતએ પહેલેથી જ સોલાર પ્લાન્ટ્સ સ્થાપવાનું શરૂ કરી દીધું હતું જ્યારે વિશ્વએ તેના વિશે વિચાર્યું પણ નહોતું”, PM મોદીએ ‘RE-INVEST-2024’ ની બાજુમાં વ્યક્ત કરી ● ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક સુવિધાઓ…

હરિયાણામાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનવવા માગ

મિશન હમ ભારતના બ્રાહ્મણો વતી, મિશન સંયોજક યોગેશ્વર નારાયણ શર્મા અને સંયોજક કર્નલ રાજપુરોહિત અને હરિયાણા બ્રાહ્મણ સમાજના સેંકડો લોકોની હાજરીમાં હરિયાણાના હિસારમાં પત્રકાર પરિષદમાં હરિયાણામાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવવાની માંગણી…

નવા યુગના સ્કિલિંગ પ્લેટફોર્મ, ‘રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી’નો રાજ્યમંત્રી જયંત ચૌધરીએ પ્રારંભ કરાવ્યો

સફળ કારકિર્દી માટે કૌશલ્ય, પુનઃસ્કિલિંગ અને અપસ્કિલિંગ મેળવવા માંગતા યુવાનો માટે ખુલ્લું છેનવા યુગની ટેકનોલોજી સાથે જોબ કનેક્ટને સરળ બનાવે છેફોરવર્ડ-લુકિંગ પ્લેટફોર્મ ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનની સુવિધા આપે છેરિલાયન્સ ફાઉન્ડેશન…

મહત્વાકાંક્ષાઓની માવજત સાથે શ્રેષ્ઠતાની ઉજવણી!2024-25ની રિલાયન્સ ફાઉન્ડેશનની 5100 સ્કોલરશીપ માટે અરજીઓ કરવાનો પ્રારંભ

આ સ્કોલરશીપ ભારતના વિકાસનું નેતૃત્ત્વ કરવા યુવાનોને સક્ષમ બનાવવાની રિલાયન્સ ફાઉન્ડેશનની મહત્વાકાંક્ષાનો એક ભાગ છે ભારતભરમાં કોઈપણ સ્થળેથી પોતાના સંલગ્ન અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓ પાસેથી…

મિશન – અમે ભારતના બ્રાહ્મણોએ હરિયાણામાં પણ જોર પકડ્યું

મિશન-અમે ભારતના બ્રાહ્મણોના બે સંયોજકો, સંજય તિવારી અને યોગેશ્વર નારાયણ શર્માએ 4/8/24 રવિવારના રોજ, વલ્લભગઢમાં બ્રાહ્મણ ભવનની મુલાકાત લીધી. ફરીદાબાદ, ગુરુગ્રામ, પલવલ, બલ્લભગઢના બ્રાહ્મણોની એક મહત્વપૂર્ણ બેઠકમાં “બ્રાહ્મણ મુખ્યમંત્રી”નો પ્રસ્તાવ…

“આ આફતના સમયે અમે કેરળના લોકોની પડખે છીએ”: રિલાયન્સ ફાઉન્ડેશન

ભૂસ્ખલનથી તબાહ થયેલા વાયનાડના લોકો માટે તાત્કાલિક રાહત અને લાંબાગાળાના વિકાસનાં પગલાંની ઘોષણા • રાજ્ય સરકાર અને SDMA સાથે નિકટતાથી સંકલન સાધીને રિલાયન્સ ફાઉન્ડેશને અસરગ્રસ્ત સ્થળો પર તાત્કાલિક રાહત-સહાય કામગીરી…

‘કૉલ ઑફ ધ ગીર’ એ ગીર તથા એશિયાટિક સિંહો માટેના પરિમલ નથવાણીના ગાઢ લગાવને પ્રતિબિંબિત કરે છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાની બીજી કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કરી છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

નવી દિલ્હી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે.…

નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ આંતરડાના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકતા ‘નેશનલ ડોક્ટર ડે’ મનાવે છે

ગુજરાતમાં દર 10માંથી 3 વ્યક્તિ એસિડિટી અને હાર્ટબર્ન (છાતીમાં થતો દુઃખાવો)ના લક્ષણો ધરાવે છે અમદાવાદ ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં શ્રેષ્ઠતા માટે સમર્પિત અત્યાધુનિક સેન્ટર એવી નોબેલ ગેસ્ટ્રો હોસ્પિટલ પહેલી જુલાઈના રોજ ગર્વથી ‘નેશનલ…

મહિલા નેતૃત્વના વિકાસને મજબૂત બનાવવું: વુમન લીડર્સ ઈન્ડિયા ફેલોશિપ 2024-25 માટે અરજીઓ ખુલી

રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ ગ્લોબલ પાર્ટનરશિપ દ્વારા સંચાલિત · ધ વુમન લીડર્સ ઈન્ડિયા ફેલોશિપ પરિવર્તન માટે સાચા ઉત્પ્રેરકની શોધમાં છે, જેઓ આબોહવા સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરી રહ્યા છે, રમતગમતમાં પ્રવેશ…

મોદી કેબિનેટમાં મહિલા સાંસદોને લાગી શકે છે લોટરી, 11 સંભવિતોમાં શિવરાજનું પણ નામ

નવી દિલ્હી મોદી કેબિનેટ NDAના નેતા નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ પહેલા એનડીએના તમામ સહયોગીઓ વચ્ચે કેબિનેટમાં કોને કેટલી સીટો મળશે…

23 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મોદીના નેતૃત્વમાં ભાજપ સંપૂર્ણ બહુમતી ન મેળવી શક્યું

નેતા તરીકે નરેન્દ્ર મોદી હજીયે અજેય રહ્યા નવી દિલ્હી દેશમાં ફરી એકવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જો કે,…

ધારાસભ્યએ લાઈનમાં ઉભેલા મતદારને લાફો માર્યો અને બદલામાં લાફો મળ્યો, જોરદાર મુક્કા માર્યા; લડાઈનો વીડિયો વાયરલ થયો

નવી દિલ્હી આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ધારાસભ્યે કતારમાં ઉભેલા મતદારને થપ્પડ મારી હતી. બદલામાં મતદારે ધારાસભ્યને થપ્પડ પણ મારી હતી. આ પછી ધારાસભ્યના સમર્થકોએ મતદાન મથકની અંદર મતદાતા પર હુમલો કર્યો.…

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર કોંગ્રેસમાં જોડાવાના સંકેત? શશિ થરૂરના નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ

શશિ થરૂરે નાના પક્ષોને અલગ-અલગ અભિપ્રાય આપ્યા મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે અન્ય પક્ષોને લઈને આપેલા નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ છે. કોંગ્રેસ સાથે નાના પક્ષોના સંભવિત વિલીનીકરણ અંગે…

જયપુરની ચાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પ્રિન્સિપાલને ઈ-મેલ મળતાં ખળભળાટ

એક ટીમ ઈ-મેલ મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે જયપુર રાજસ્થાનની રાજધાની જયપુરની ચાર સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી…

પાંચમા તબક્કામાં, ગંભીર ફોજદારી કેસ ધરાવતા 19 ઉમેદવારો, કુલ 20 કરોડપતિ ઉમેદવારો; 44 માત્ર પાંચમું થી દસમું ધોરણ પાસ

પાંચમા તબક્કામાં બંગાળની સાત બેઠકો પર કુલ 88 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે21 સામે ફોજદારી ગુના નોંધાયા છે, પાંચમા તબક્કામાં કુલ 20 કરોડપતિ ઉમેદવારો કોલકાતા લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બંગાળમાં…

દિલ્હી-યુપીમાં તોફાન, બિહારથી બંગાળ સુધી ભારે વરસાદ,કેટલાક રાજ્યો ગરમીની લપેટમાં રહેશે; IMD ચેતવણી

બિહાર-ઝારખંડ અને બંગાળમાં આગામી 4 દિવસ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતાઆગામી ચાર દિવસ સુધી બિહારથી બંગાળ સુધી વરસાદ પડશે નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર…