રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીમતી નીતા અંબાણી ‘ધ મેટ’માં રજૂ કરે છે 600 વર્ષનો ભારતીય ઇતિહાસ

‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ભારતમાં પ્રારંભિક બુદ્ધિસ્ટ કળા, ઈ.સ. પૂર્વે 200થી ઇ.સ.400’ 21 જુલાઈથી શરૂ થશે ન્યૂ યોર્ક ‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ધ અર્લી બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા, ઇ.સ.પૂર્વે 200 – ઇ.સ.…

પાયલટની તબિયત લથડતાં મહિલા યાત્રીએ પ્લેન ઊડાડ્યું

લેન્ડિંગ વખતે ચૂક થતાં પ્લેન ક્રેશ, કોઈ જાનહાની ન થઈ, પાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો ન્યૂયોર્ક અહીંથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરનારું એક પ્રાઈવેટ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. બનાવ…

જમશેદપુર નજીક છોકરીઓ માટે મસ્જિદ બની રહી છે

મસ્જિદમાં નમાજ પઢવા ઉપરાંત છોકરીઓ કુરાન અને હદીસની શિક્ષા પણ ગ્રહણ કરી શકશે, મસ્જિદમાં છોકરીઓની શિક્ષા અને તેમના સર્વાંગી વિકાસના તમામ આયામો ઉપલબ્ધ હશે જમશેદપુર છોકરીઓ માટે અઢી દાયકાથી કામ…

સ્ટીમ કરતી છોકરીઓ લગ્ન ન કરતી હોવાની જાપાનમાં ખોટી માન્યતા

જાપાનમાં જન્મ દર નકારાત્મક થઈ ગયો છે, જેને દૂર કરવા માટે સરકાર યુવાનોને લગ્ન કરવા અને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે ટોકિયોવિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત(સ્ટીમ)…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘એનએમએસીસી બચપન’ નામના ઉત્સવનું આયોજન

20મીથી 30મી જુલાઈ સુધીના વિવિધરંગી ઉત્સવ દરમિયાન થિયેટર, સંગીત, નૃત્ય, કાર્યશાળાઓ, વગેરેની પ્રસ્તુતિ મુંબઈ નીતા અંબાણીએ ભાવિ પેઢીઓ માટે કળા અને સંસ્કૃતિનું જતન કરવાનું ધ્યેય રાખ્યું છે અને એના ભાગરૂપે…

દોઢ ટન વજનની 6 ફૂટ છ ઈંચની વિશ્વની સૌથી ઊંચી ગાય

આ ગાયનો વિડિયો સામે આવ્યા બાદ તેના માલિક અને ખેડૂત જ્યોફ પીયર્સનને લોકોના ફોન કોલ્સની લાઈન લાગી ગઈ છે, પત્રકારોએ એક જ દિવસમાં 115 થી વધુ ફોન કોલ્સ કર્યા મેલબર્ન…

મેટા આજે ટ્વીટર જેવી થ્રેડ્સ એપ લોન્ચ કરશે

ઝુકરબર્ગે તમામ અટકળો વચ્ચે થ્રેડ્સના લોન્ચિંગ પર મહોર મારી દીધી મુંબઈ તાજેતરના સમયમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક બંને વચ્ચેની મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (એમએમએ)ની હરિફાઇના સમાચાર…

માત્ર ચાર વર્ષની વયે મિનિટોમાં કરોડની સંખ્યાના નંબર વાંચ્યા

લગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ, તેને આંકડાઓના નાના અને મોટા અંતરનું જ્ઞાન છે ઈન્દોરલગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ…

ટ્વીટરે એકાઉન્ટ વગરના લોકો માટે તેના વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધી

ટ્વીટ જોવા માટે પહેલા ટ્વીટર એકાઉન્ટ બનાવવું પડશે, ટ્વીટરનું આ પગલું પ્રતિકૂળ પણ હોઈ શકે છે કારણ કે સર્ચ એન્જિન એલ્ગોરિધમ્સ ટ્વીટર કન્ટેન્ટને નીચો ક્રમ આપી શકે છે વોશિંગ્ટન માઈક્રો-બ્લોગિંગ…

ક્યૂઆર કોડને સ્કેન કરીને વોટ્સએપ ચેટને એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે

મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા વ્હોટ્સએપના આ ફીચરની જાણકારી આપી નવી દિલ્હી તમે તમામ લોકો વોટ્સએપ નો ઉપયોગ કરતા હશો. વોટ્સએપ ની સાથે સૌથી મોટી મુશ્કેલી…

2027 સુધીમાં સ્વીડનમાં સંપૂર્ણ લાકડાથી બનેલું શહેર હશે

સંપૂર્ણપણે લાકડાનું શહેર બનાવવા પાછળ ડેનિશ સ્ટુડિયો હેનિંગ લાર્સન અને સ્વીડિશ ફર્મ વ્હાઈટ આર્કિટેક્ટરનો આઈડિયા છે સ્ટોકહોમ આપણે સૌએ વિશ્વમાં લાકડાની ગગનચુંબી ઈમારતો વિશે સાંભળ્યુ છે પરંતુ શું તમે કલ્પના…

અંતરિક્ષ યાત્રીના પેશાબ-પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં સફળતા

સ્પેસ સ્ટેશન પરના દરેક અવકાશયાત્રીને પીવા, રસોઈ અને સફાઈ માટે દરરોજ એક ગેલન પાણીની જરૂર પડે છે નવી દિલ્હીઅમેરિકન સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 3400 વંચિત બાળકો તથા વરિષ્ઠ નાગરિકોએ માણ્યો ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નો ખાસ શો

મુંબઈ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે શ્રીમતી નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત NGO સાથે સંકલિત 3,400 વંચિત બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ ‘ધ સાઉન્ડ…

ઈન્સ્ટાગ્રામ રિલ્સ ડાઉનલોડ કરવાનું નવું ફિચર લાવ્યું

કંપનીએ આ ફીચરને હાલમાં અમેરિકી માર્કેટમાં લોન્ચ કર્યું, આ ફીચર ભારતીય યૂઝર્સ અથવા બીજા દેશ માટે ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી નથી નવી દિલ્હીઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ પોપ્યુલર છે.…

વોટ્સએપ યુઝર્સ હવે અજાણ્યા લોકોને મ્યુટ કરી શકશે

એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યું કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યું છે નવી દિલ્હીવોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ…

પ્રસિદ્ધ વિજ્ઞાની તેમજ જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોવોસ્ટડો. ગુરુસ્વામી રવિચંદ્રનનું એપ્લાઈડ મિકેનિક્સમાં અભૂતપૂર્વ યોગદાન બદલ એએસએમઇ ટિમોશેન્કો મેડલથી સન્માન

એપ્લાઈડ મિકેનિક્સના ક્ષેત્રમાં આ એવોર્ડ એ સર્વોચ્ચ સન્માન છે મુંબઈ જિયો ઇન્સ્ટિટ્યૂટને એ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે તેના પ્રોવોસ્ટ અને ખ્યાતનામ વિજ્ઞાની ડૉ. ગુરુસ્વામી રવિચંદ્રનના નામની અમેરિકન…

વોટ્સએપમાં નવું ફિચર આવશે, ચેટિંગ માટે નંબરની જરૂર નહીં પડે

વોશિંગ્ટનલોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલવા માટે તેમનો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. કોઈને વોટ્સએપ મેસેજ મોકલવા પર યુઝરનો વોટ્સએપ નંબર આપમેળે શેર થઈ જાય છે જેનાથી ઘણીવાર યુઝર્સ…