આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બેંગલુરૂ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ…