વર્લ્ડ ટેબલ ટેનિસ ડે પર હરમિત, માનવ અને માનુષને જીએસટીટીએ દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા

સુરત ગુજરાતનાં ટોચનાં 3 ખેલાડી હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહને સુરતનાં અવધ ઉટોપિયામાં 23 એપ્રિલનાં રોજ વર્લ્ડ ટેબલ ટેનિસ ડેની ઉજવણી પ્રસંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)…