JioMart અને Meta ભારત માટે શોપિંગને સરળ બનાવવાના એક વર્ષની ઉજવણી કરશે

મુંબઈ, : ભારતીયોને સરળતાથી ખરીદી કરવા સક્ષમ બનાવવાના એક વર્ષની ઉજવણી, JioMart અને WhatsAppનો સહયોગ સ્થાનિક રિટેલ સ્પેસમાં સૌથી સફળ ભાગીદારીમાંની એક સાબિત થઈ છે. રિલાયન્સ રિટેલના JioMart, ભારતના અગ્રણી…