આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નાણાંકીય વર્ષ 2024 માટેનો કરવેરા પછીનો નફો 11 ટકા વધીને રૂ. 1,919 કરોડ થયો

નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 18.9 ટકા વધીને રૂ. 520 કરોડ થયો 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટેની કામગીરી · કંપનીની ગ્રોસ…