બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

Spread the love

કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 31,081 કરોડના મૂલ્યના 4.93 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું

મુંબઈ, 23મી જૂન 2023: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર રૂ. 6,06,637 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 6,06,576 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 61 કરોડ)ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું અને એક્સચેન્જમાં એક દિવસનું સૌથી વધુ ટર્નઓવર નોંધાયું હતું.

ટર્નઓવર અગાઉના સપ્તાહના રૂ. 3,42,129 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 77% વધ્યું હતું. કુલ 96.11 લાખ કોન્ટ્રાક્ટ્સના સોદા થયા હતા. એક્સપાયરી પહેલા કુલ ઓપન ઈન્ટરેસ્ટ 4.93 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું.

Total Visiters :124 Total: 1095398

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *