રિલાયન્સ રિટેલ સંકલિત પરિણામો

Spread the love

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 69,948 કરોડવાર્ષિક ધોરણે 19.5%ની વૃધ્ધિ

વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 5,139 કરોડવાર્ષિક ધોરણે 33.9%ની વૃધ્ધિ

તમામ ફોર્મેટમાં મળીને સૌથી વધારે ફૂટફોલ 249 મિલિયન; 555 નવા સ્ટોર્સનો પ્રારંભ

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યાવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે. વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”

Total Visiters :212 Total: 1095349

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *