ઓપન ખેડા/તાપી ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

Spread the love

અમદાવાદ

એર વેપન ઈવેન્ટ્સમાં ઓપન ખેડા/તાપી ડિસ્ટ્રિક્ટ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો અંતિમ ઈનામ વિતરણ સમારોહ એએમ એન્ડ આરટીએ શૂટીંગ રેન્જ, (રાઈફલ ક્લબ) અમદાવાદ, ગુજરાત ખાતે યોજાયો હતો- આ ઈવેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી શૂટરોએ ભાગ લીધો હતો.

ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મેડલ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા.

Total Visiters :53 Total: 677860

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *