2જી ફ્રી બેઝિક એર વેપન શૂટિંગ કેમ્પ (રાઈફલ/પિસ્તોલ) સફળતાપૂર્વક પૂર્ણ થઈ

Spread the love

અમદાવાદ

2જી ફ્રી બેઝિક એર વેપન શૂટિંગ કેમ્પ (રાઈફલ/પિસ્તોલ) સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના નેજા હેઠળ એએમ એન્ડ આરટીએ (રાઇફલ ક્લબ) દ્વારા તમામ વય જૂથો માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એર રાઈફલ અને પિસ્તોલ શૂટિંગનું બેઝિક શીખવવામાં આવ્યું હતું. સહભાગીઓને તેઓ કેવી રીતે શૂટિંગ ચાલુ રાખી શકે છે અને ઉચ્ચતમ સ્તર હાંસલ કરી શકે છે એ અંગે જાણ કરાઈ હતી.

તમામ સફળ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

Total Visiters :67 Total: 678758

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *