લગ્ન પહેલા, દરમિયાન કે પછી મહિલાને ભેટમાં મળેલી મિલ્કતો તેની જ

પતિ તેની તકલીફમાં તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમ છતાં તેની કિંમતી વસ્તુઓ અથવા મિલકત તેની પત્નીને પરત કરવાની તેની નૈતિક જવાબદારી છે રાયપુરછત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં…