નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા હિંમતનગર ખાતે આવિષ્કાર હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયું

મા યોજનાકાર્ડ ધારકો માટે આ ક્લિનિક મફત ડાયાલિસિસ અને પરિવહન સહાય પ્રદાન કરશે હિંમતનગર એશિયાની અગ્રણી ડાયાલિસિસ નેટવર્ક નેફ્રોપ્લસ (NephroPlus) હિંમતનગર, ગુજરાતમાં આવિષ્કાર હોસ્પિટલ, GIDC, મોતીપુરા ખાતે તેનો નવો અત્યાધુનિક…

બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપો

ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે, એવું પણ કોર્ટનું સુચન તિરુવનંતપુરમમંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના…

આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બેંગલુરૂ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ…

વોટ્સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ કરાયું

વોટ્સએપ યુઝર્સ તેમના વોટ્સએપ કોન્ટેક્ટને 60 સેકન્ડ સુધીના વીડિયો મોકલી શકશે નવી દિલ્હીલોકપ્રિય મેસેન્જિંગ એપ વોટ્સએપનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એક મોટા યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા…