જ્યોતિરાદિત્ય સામે કોંગ્રેસે યાદવેન્દ્ર યાદવ મેદાનમાં ઊતાર્યા

ગુના સીટ સિંધિયા પરિવારનો ગઢ મનાય છે પરંતુ આ પરિવારનો જાદુ ગત ચૂંટણીમાં ઓસરી ગયો હતો નવી દિલ્હી આ વખતે લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. તેનું એક કારણ…

બિહારના પૂર્વ ડે. સીએમ સુશીલ કુમાર મોદીને છ માસથી કેન્સર

લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કંઇ કરી નહીં શકે નવી દિલ્હી ભાજપના નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ…

વધુ બે રાજકીય પક્ષો આઈટીની રડાર પર, નોટિસની તૈયારી

તમિલનાડુ- આંધ્રના બે પ્રાદેશિક પક્ષોને લગતો મામલો છે, સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો આરોપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા…

કેજરીવાલ લીકર પોલીસીકાંડના કિંગપિન-મુખ્ય સૂત્રધારઃ ઈડી

કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા નવી દિલ્હી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઈડીએ પોતાનો…

મનમોહનસિંહ એક વખત ચૂંટણી લડીને હાર્યા, વડાપ્રધાન બન્યા

મનમોહનસિંહ 1999ની લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે તેમને ભાજપના વિજય મલ્હોત્રાએ 30 હજાર મતોથી હરાવ્યા હતા નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે…

ભારતના 60 કામદારોની બેચ ઈઝરાયેલ માટે રવાના થઈ

આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ રવાના થશે, લાખ ભારતીયોને નોકરીની આશા નવી દિલ્હી ઈઝરાયલ અને ગાઝા યુધ્ધ વચ્ચે 60 જેટલા ભારતીય કામદારોની એક બેચ ઈઝરાયલ માટે રવાના થઈ…

અરવિંદ કેજરીવાલે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી

ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ ધરપકડ કરી લેવામાં આવી હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી…

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીનું નામ ઈડીના વકીલોની યાદીમાં

ભાજપ અને ઈડી સાથે મળીને કામ કરી રહ્યા હોવાનો આપના નેતા સૌરભ ભારદ્વાજનો આક્ષેપ નવી દિલ્હી ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક પરથી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે.…

સત્તા પર આવીશું તો ભ્રષ્ટાચાર સામે ઈમાનદારીથી લડીશુઃ રમેશ

સત્તા આવીશું ત્યારે લોકશાહી રીતે અને સંસદીય સમિતિને સામેલ કરી તમામ બાબતોની સમીક્ષા કરીશું નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને લિકર પોલિસી કેસમાં દિલ્હીના…

અનમોલે એનડીએ અને એનએ 2 પરીક્ષા 2023માં ટોપ કર્યું

699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને એનડીએના 152મા કોર્સ અને આઈએનએના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું નવી દિલ્હી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા, 2023નું પરિણામ…

બોક્સર વિજેન્દ્ર કુમાર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયો

વિજેન્દ્ર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયો હોવાનો ભાજપના નેતાનો દાવો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે આજે કોંગ્રેસને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો…

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ-ટેકઓફ કરશે

2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ, 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું લખનઉ ભારતીય વાયુસેના (આઈએએફ) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ‘ગગન…

બે પૂર્વ વડાપ્રધાન સહિત ચાર વિભૂતિયોને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન

રાષ્ટ્રપતિ આજે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને ભારત રત્ન એનાયત કરશે નવી દિલ્હી ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત…

દિલ્હીના પરિવહન મંત્રીને પણ લીકર પોલીસી કાંડમાં સમન્સ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ…

રાહુલ ગાંધીને સામે ભાજપે 242 કેસવાળા ઉમેદવારને ઉતાર્યો

કાનૂની જરૂરિયાતો મુજબ, કે. સુરેન્દ્રને તાજેતરમાં પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી નવી દિલ્હી ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર કે. સુરેન્દ્રનને…

પશ્ચિમ બંગાળમાં ટીએમસી-ભાજપ વચ્ચે કાર્ટૂન યુદ્ધ

તૃણમૂલે એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન અને બંગાળ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા કોલકાતા લોકસભા ચૂંટણીને લઈને બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે…

ઝારખંડના પૂર્વ સીએમ સામે ઈડી ચાર્જશીટ દાખલ કરી

એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે, હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી રાંચી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ…

માનહાનિના કેસમાં કૉંગ્રેસના નેતાઓને અદાલતનું સમન્સ

રાહુલ ગાંધીને 1 જૂને હાજર થવાનો નિર્દેશ, સિદ્ધારમૈયા અને શિવકુમારને 29 એપ્રિલે હાજર થવા માટે સમન્સ બેંગલૂરુ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ…

આચારસંહિતાની જાહેરાત બાદ પંચને 79,000 ફરિયાદ મળી

આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરાયું અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની…

પૂર્વ કેન્દ્રીયમંત્રીનાં પૂત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય…