ચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

પિનેરા 74 વર્ષના હતા, આ ઘટના લાગો રેન્કોમાં બની હતી, આ જગ્યાઓ રજાઓ માણવા માટે જાણીતી છેલાગો રેન્કોચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું છે. પૂર્વ પ્રમુખ…

ચીલીના જંગલોમાં આગનો મૃત્યુઆંક વધીને 99 થયો

આગ પર કાબુ મેળવવામાં માટે 19 હેલિકોપ્ટર અને 450થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા વાલ્પારાઇસોમધ્ય અને દક્ષિણ ચિલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ…

વિજય થલાપતિએ તમિલાગા વેત્રી કઝગમ પક્ષ લોન્ચ કર્યો

અમારો ઉદ્દેશ્ય આગામી 2026ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. એ પણ મૂળભૂત રાજકીય ફેરફારો લાવવા માટે, જે લોકો ઇચ્છે છેઃ વિજય નવી મુંબઇ સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ…

એરસ્ટ્રાઈકથી હતાશ પાક.ની ઈરાનની વળતી ધમકી

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કોમ્યુનિકેશન વ્યવસ્થા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય ઈરાને કર્યુ છે જે ચિંતાજનક, ગંભીર પરિણામની ધમકી ઈસ્લામાબાદ ઈરાને પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ દુનિયામાં જ નહીં પણ…

ઇરાકના એરબિલમાં અમેરિકન દૂતાવાસ પાસે અનેક વિસ્ફોટ, ચારનાં મોત

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આ હુમલાની જવાબદારી લીધી એરબિલ ઇરાકના એરબિલમાં અમેરિકન દૂતાવાસ પાસે અનેક વિસ્ફોટ થયા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીએસ)એ આ હુમલાની જવાબદારી લીધી છે. આઈઆરજીએસએ કહ્યું…

4-5 દિવસ ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા

હવામાનની સ્થિતિને ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબલિટી ઓછી હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી નવી દિલ્હી રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી…

હુથીએ અમેરિકી જહાજ ડ્રાય બલ્ક ઇગલને એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલ વડે નિશાન બનાવ્યું

જહાજના ઓપરેટરે જણાવ્યું હતું કે એડનની ખાડીથી 95 નોટિકલ માઇલ દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જો કે આ હુમલામાં કોઈ ખલાસીને ઈજા થઈ નથી વોશિંગ્ટન યમન સમર્થિત હુથી…

અટલબ્રિજ પિકનિક સ્પોટ બન્યો, જીવના જોખમે સેલ્ફી લેતા લોકો

લોકોના આ વલણને જોતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ભડક્યા હતા અને સવાલો ઊઠાવવા લાગ્યા મુંબઈ પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ મુંબઈમાં અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું. નવી મુંબઈમાં આવેલો આ…

પાક.માં સૈન્યની ગાડીને ઊડાડી દેતાં પાંચ સૈનિકનાં મોત

આ ઘટના બની હતી ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે કરાંચી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્યની એક ગાડી ભયંકર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી…

આર્ટેમ ડોવબીક અને યાન કુટોએ ડિસેમ્બરના લાલીગા એવોર્ડ્સમાં ગિરોના એફસી માટે ધ્વજ લહેરાવ્યો

“લાલીગા એવોર્ડ્સ, ધ પ્રાઈડ ઓફ અવર ફૂટબોલ” પાંચ કેટેગરીમાં લાલીગાના અભિનયને ઓળખે છે: બેસ્ટ ગોલ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ U23 પ્લેયર, બેસ્ટ કોચ અને બેસ્ટ પ્લે. ગિરોના એફસીના સ્ટ્રાઈકર આર્ટેમ ડોબવીકને…

તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજ બંધ

ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચેન્નાઈ હિંગ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે…

ખંભાતના ધારાસભ્ય કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું

કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ ગૃહની સંખ્યા ઘટીને 180 પર પહોંચી, ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું અમદાવાદ દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં…

અલનીનોની અસરથી દેશમાં ઘઉંના ઉત્પાદનમાં 4-5 ટકાના ઘટાડાની શક્યતા

ઘઉંના બફર સ્ટોકમાં ઘટાડો થાય તો એવી પણ પરિસ્થિતિ સર્જાય શકે કે ભારતે પણ ઘઉંની આયાત કરવી પડી શકે છે નવી દિલ્હી ઘઉંના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ઘઉંની નિકાસ ઘણા…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘કેરિંગ હેન્ડ્સ’ – એમ્પાવરિંગ લાઈવ્સ એન્ડ બિલ્ડીંગ ફ્યુચરની 12મી આવૃત્તિનું અનાવરણ કર્યું

મુંબઈ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વાર્ષિક સીએસઆર પહેલ ‘કેરિંગ હેન્ડ્સ’ 15મી ડિસેમ્બર, 2023ના રોજ તમામ સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. આ સીએસઆર પહેલ સંપૂર્ણપણે સિનીયર મેનેજમેન્ટ ટીમના સંગઠન સાથેના કર્મચારીઓ દ્વારા અમલમાં…

જમ્મુ-કાશ્મીરમાં શિખ રીતિ રિવાજથી થતાં લગ્નોને વૈધાનિક માન્યતા

આ સાથે શિખ સમાજે વર્ષોથી આ સંબંધે કરેલ માન્યતાને હિન્દી વિવાહ- અધિનિયમ નીચે ન લાવવાની માગણી પરિપૂર્ણ થાય છે જમ્મુ, નવી દિલ્હી જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ-વિવાહ અધિનિયમ નીચે રજિસ્ટ્રેશન કરવાનો…

એસબીઆઈએ લોનના દરોમાં 5થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દરમાં વધારાને કારણે હોમ લોન અને ઓટો લોન મોંઘી થઈ જશે નવી દિલ્હી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આંચકો આપ્યો છે.…

વિક્રમી વૃદ્ધિ છતાં શેરબજાર રોકાણકારોને નફો આપવામાં બીજા ક્રમે

રેકોર્ડ રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામે પહોંચેલું સોનું, નફામાં પ્રથમ ક્રમે રહ્યું હતું, જેણે 34 ટકા વળતર આપ્યું હતું. ચાંદીએ પણ 21 ટકાનો નફો આપ્યો મુંબઈસેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત…

દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથીઃ ગડકરી

30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે, આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા નવી દિલ્હીઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના…

લોકસભામાં સ્મોક એટેક કરનારાને 10 લાખની સહાયની પન્નુની જાહેરાત

પન્નૂએ કહ્યું કે, 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાન લોકમત સંગ્રહ માટે મતદાર રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે તે હચમચતો રહેશે નવી દિલ્હી રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13…

ડેન્ગ્યુથી હૃદયની કોશિકાઓને પણ નુકશાન પહોંચે છે

દિલ્હીની એક મેડિકલ કોલેજમાં ડેન્ગ્યુથી પીડિત દર્દીઓ પર એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં માહિતી સામે આવી નવી દિલ્હી શિયાળાની શરૂઆત થતા જ મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુના કેસ…