PMGKAY યોજના હેઠળ વધુ 5 વર્ષ સુધી મફત રાશન મળશે

આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરાશે, ખેતી માટે 2023 થી 2026માં 15000 મહિલાને ડ્રોન આપવા કેબિનેટનો નિર્ણય નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને…

રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રિટેન કરાયા

હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ કેટલા દિવસ માટે આગળ વધારવામાં આવ્યો છે તેના વિશે બીસીસીઆઈએ કોઈ માહિતી આપી નથી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા રાહુલ દ્રવિડને ફરી…

યુદ્ધ નહીં શાંતિ જોઈએ, અમારા સંતાનોને યુક્રેનથી પરત બોલાવો

વિરોધ પ્રદર્શનના તમામ વીડિયો સામે આવ્યા, સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લઈને સૂત્રોચ્ચાર કર્યા મોસ્કો યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ અને નવ મહિના પસાર થઈ ચૂક્યા છે…

ભારત મિડલ ઈસ્ટમાં શાંતિદૂતની ભૂમિકા ભજવી શકે છેઃ સાઉદી અરબ

નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો નવી દિલ્હી ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગથી સમગ્ર મિડલ ઈસ્ટ પર તણાવના વાદળો ઘેરાયેલા…

ટીમ ઈન્ડિયાનો પેસ બોલર મુકેશ કુમાર લગ્ન બંધનમાં બંધાયો

મુકેશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20આઈ મેચથી લગ્ન માટે રજા લીધી હતી નવી દિલ્હી ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મુકેશે ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20આઈ…

ભારત ગૌરવ ટ્રેનમાં 80થી વધુ લોકો ફૂડપોઈઝનિંગનો શિકાર બન્યા

આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી, જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો પૂણે ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર…

ભારત સીરિયન વિસ્તાર ગોલન પર ઈઝરાયલના કબજાના વિરોધમાં

પ્રસ્તાવની તરફેણમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન જ સંયુક્ત…

દેશમાં જ લગ્નો યોજવા વડાપ્રધાનની લોકોને અપીલ

અલગ અલગ શહેરોમાં લગ્નના આંકડાઓ મુજબ થોડા જ દિવસોમાં 38 લાખ લગ્ન થશે, જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાની ખર્ચ થશે નવી દિલ્હી પીએમ મોદીએ રવિવારે મન કી બાત…

41 મજૂરોને બચાવવા સુરેન્દ્ર રાજપૂતે પુલી ટ્રોલી તૈયારી કરી

આ એજ વ્યક્તિ છે જેણે 2006 માં હરિયાણામાં બોરવેલમાં પડી ગયેલા બાળક પ્રિન્સનો જીવ બચાવ્યો હતો સિલ્કયારા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે…

તરનજિત સાથે ગેરવર્તણૂક કરનારા સામે પગલાંની માગ

તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ અનુરોધ કર્યો વોશિંગ્ટન અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ ગયા વીક એન્ડમાં ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ…

સાત વર્ષની પુત્રી પર દુષ્કર્મમાં મદદ કરનારી મહિલાના 40 વર્ષની કેદ

પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી,બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી તિરુવનંતપુરમ કેરળમાં એક માતાને પોતાની જ પુત્રીના બળાત્કારના કેસમાં ૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.…

રેલવે નિવૃત્તીના 3 દિવસ પહેલાં કર્મીની બદલી કરી

રેલવેના એક એન્જિનિયરની છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો નવી દિલ્હી રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ લંબાવવામાં આવ્યું

યુદ્ધવિરામના પાંચમા દિવસે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા, જેના બદલામાં હમાસે 12 બંધકોને મુક્ત કર્યા જેરૂસલેમ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પાંચમા દિવસે હમાસ દ્વારા 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા…

સાઉદીમાં 24 વર્ષથી ઓછી વયના વિદેશીને ઘરકામ માટે નહીં રાખી શકાય

આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા સાઉદી સાઉદી અરબે વર્કિંગ વિઝાને લઈને મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2024થી અહીં કામ કરતા વિદેશી નાગરિકો માટે…

ભારતમાંના યુએસ દૂતાવાસે રેકોર્ડ 1.40 લાખ છાત્રોને વિઝા જારી કર્યા

લગભગ 50 ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો વોશિંગ્ટન ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023…

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું નિધન

સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા, તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા ભાવનગર ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ…

ટનલમાં ફાસયેલા મજૂરોને બહાર કાઢવામાં આર્નોલ્ડ ડિક્સની મહત્વની ભૂમિકા

આર્નોલ્ડ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ 17 દિવસ સુધી…

બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન 330 લાખ કરોડ, ભારતના જીડીપી કરતા વધુ

4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું મુંબઈ ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. ગઈકાલે બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ…

સલમાન ખાનની સુરક્ષાની પોલીસે સમીક્ષા કરી

ફેસબુક પર મેસેજમાં ગેંગસ્ટર લખ્યું, સલમાન ખાન એવા ભ્રમમાં ન રહે કે દાઉદ તેને બચાવશે, તેને કોઈ બચાવી નહીં શકે મુંબઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે…

વિરાટ કોહલીનો વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય

ભારતીય ટીમ આવતા મહિને સા. આફ્રિકાના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે, જે 10 ડિસેમ્બરે ત્રણ મેચની ટી20 સિરીઝથી શરૂ થશે નવી દિલ્હી ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડકપ…