નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ- ઉજ્જવળ ભવિષ્ય માટેઈશા અંબાણી પિરામલની પરિકલ્પના આધારિત સ્કૂલનો શુભારંભ

મુંબઈ આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ (NMAJS) અને નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ અર્લી ઈયર્સ કેમ્પસનો (NMAJS…

મિરાજ ગ્રુપ 1 કરોડ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ

ઉદયપુર, નાથદ્વારા મિરાજ ગ્રુપે આજે એક મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં 1 કરોડ વૃક્ષો વાવવાનું વચન આપ્યું હતું. આ પહેલનો હેતુ વૃક્ષ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ…

અમદાવાદના ક્યોર સાઈટ લેસર સેન્ટરમાં હવે AI સંચાલિત સિસ્ટમ સાથે લેસરથી આંખની સર્જરી થશે

ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) હસ્તગત કરવામાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં પાંચમું છે સિલ્ક એલિટા લેસર મશીન તેના વર્ગમાં ટોચ પર છે અમદાવાદ અમદાવાદ સ્થિત ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC)…

પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણ

ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર પાંચ વિવિધ શ્રેણીના સાહિત્યકારોને બે-બે લાખની શુભેચ્છા અમદાવાદ પારસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદ ખાતે પારસ ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’…

જાણીતા પત્રકાર-કટાર લેખક ભવેન કચ્છીને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ

ગુજરાત સમાચારના પત્રકાર અને કટાર લેખક ભવેન કચ્છીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર અને નોર્થ અમેરિકન ઈન્ડિયનના ઉપક્રમે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં ઉદાહરણિય પ્રદાન આપનારી વ્યક્તિ વિશેષ તરીકે ગુજરાત ગૌરવ…

રિલાયન્સ ફાઉન્ડેશનની સીમાચિહ્ન અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં વિચારો, ક્રિયાઓ અને પ્લે-આધારિત શિક્ષણનો સંગમ શોધાયો

· મુંબઈમાં બે દિવસીય ‘બિલ્ડિંગ ફલોરિશિંગ ફ્યુચર્સ’ કોન્ફરન્સમાં 200 થી વધુ પ્રેક્ટિશનરો ભેગા થયા, અનુભવો શેર કર્યા અને બાળપણના સારા પરિણામો માટે પગલાં સૂચવ્યા મુંબઈ અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન…

અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

· જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે.…

અમદાવાદની વિદ્યાર્થીની જૈમિન શાહ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ટોપ-10માં

અમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં ટોપ-10 માં સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી…

2024માં હવામાનની ગંભીર ઘટનાઓ-કુદરતી આફતો આવશે

આ વાત સાચી પણ સાબિત થઈ રહી છે, અભ્યાસ દર્શાવે છે કે ટોચના તાપમાનમાં વધારો થયો છે બલ્ગેરિયા બલ્ગેરિયાના રહસ્યમય બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. અંધ…

વિશ્વના સૌથી વૃદ્ધ જુઆનનું 114 વર્ષની વયે નિધન

ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુકે સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી કારાકાસ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ…

NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય

દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યું

અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે મુંબઈ માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ…

પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયો

લંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા લંડન જો તમે ‘હેરી પોટર’ ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ…

ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમે

ભારતના રાજ્યોમાં મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે, અફઘાનિસ્તાનના લોકોનું ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે…

આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણું

વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી ન્યૂયોર્ક વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા…

વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે

પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે ન્યૂયોર્ક ભારતમાં મીઠાઇઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઇઓમાં…

પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયું

દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે, પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે જોધપુર દેશની આઈઆઈટી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનેકવાર અવનવી શોધો કરતા રહે છે…

ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે

અંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ વોશિંગ્ટન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં…

યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા

દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો કીવ યુક્રેનના એક યુવકે…

કોરોના મહામારીને લીધે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો

ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી નવી દિલ્હી આનંદ ફિલ્મનો એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે. “જિંદગી બડી હોની ચાહિયે, જહાંપનાહ, લંબી નહીં”. તેમનો અંદાજો દાર્શનિક હતો…